Not Set/ Mantavya Morning bell 06/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM મહા વાવાઝોડાની આજથી બે દિવસની આગાહી…..દીવથી પોરબંદરનાં દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું મહા આવે છે ‘મહા’ વાવાઝોડુ ­­­­­­­­­__________ મહા વાવાઝોડાને પગલે આજથી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી…આજે સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ કમોસમી વરસાદની આગાહી ­­­­­­­­­__________ મહા વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ……ગુજરાતમાં NDRFની 32 ટીમ અને  10 હેલિકોપ્ટર વાવાઝોડાને પગલે કરાયા તૈનાત તંત્રની તૈયારીઓ પૂર્ણ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya Morning bell 06/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

મહા વાવાઝોડાની આજથી બે દિવસની આગાહી…..દીવથી પોરબંદરનાં દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું મહા

આવે છે ‘મહા’ વાવાઝોડુ

­­­­­­­­­__________

મહા વાવાઝોડાને પગલે આજથી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી…આજે સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ

કમોસમી વરસાદની આગાહી

­­­­­­­­­__________

મહા વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ……ગુજરાતમાં NDRFની 32 ટીમ અને  10 હેલિકોપ્ટર વાવાઝોડાને પગલે કરાયા તૈનાત

તંત્રની તૈયારીઓ પૂર્ણ

­­­­­­­­­__________

ગુજરાતમાં મહા બાદ બુલબુલ વાવાઝોડાનું સંકટ…..18 નવેમ્બર આસપાસ ત્રાટકશે ગુજરાતમાં વાવાઝોડું બુલબુલ

‘મહા’ બાદ બુલબુલ!

­­­­­­­­­__________

આજે પાટનગર ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક…..મહા વાવાઝોડાને લઇને સમગ્ર સ્થિતિની કરાશે સમીક્ષા

પાટનગરમાં કેબિનેટની બેઠક

­­­­­­­­­__________

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે રસાકસીનો જંગ…..મધરાતે મહારાષ્ટ્ર CM ફડણવીસની RSS પ્રમુખ ભાગવત સાથે થઇ બેઠક

કોણ બનશે મુખ્યમંત્રી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.