Not Set/ Mantavya News bell 04/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines…….. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે 9 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુગાર શહેર…તો અમદાવાદ 13.5 અને રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠુંઠવાયું કોલ્ડવેવની બે દિવસની આગાહી — દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટીને કારણે ઉપડનારી 19 ટ્રેનોનાં સમય ખોરવાયા…ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસર યથાવત 19 ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ — બગદાદમાં બીજા દિવસ ઇરાકમાં અમેરિકી હવાઇ હુમલો….છ લોકોનાં […]

Top Stories Gujarat Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 Mantavya News bell 04/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines……..

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે 9 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુગાર શહેર…તો અમદાવાદ 13.5 અને રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠુંઠવાયું
કોલ્ડવેવની બે દિવસની આગાહી

દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટીને કારણે ઉપડનારી 19 ટ્રેનોનાં સમય ખોરવાયા…ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસર યથાવત
19 ટ્રેનોનાં ખોરવાયા શિડયૂલ

બગદાદમાં બીજા દિવસ ઇરાકમાં અમેરિકી હવાઇ હુમલો….છ લોકોનાં મોત થતાં ત્રીજા વિશ્વયુદ્ધનાં ભણકારા
ત્રીજા વિશ્વયુદ્ધનાં ભણકારા

પાકિસ્તાનનાં નનકાના સાહિબ ગુરુદ્ધારા પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલો….ભારતે કહ્યું- તાત્કાલિક પગલાં લે પાકિસ્તાન
ગુરુદ્ધારા હુમલાની ભારતે કરી ટીકા

મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં મોદી કેબિનેટ-2માં પ્રથમ મોટા વિસ્તરણની તૈયારી….રાજ્યમંત્રીઓ 6 થી 8 જાન્યુઆરી સુધી રજૂ કરશે રિપોર્ટકાર્ડ
PMOમાં યોજાશે મેરેથોન બેઠક

આજથી અમદાવાદમાં ફલાવર શોનો મુખ્યમંત્રી રૂપાણી કરાવશે પ્રારંભ…પહેલીવાર મોબાઇલ એપથી ફ્રીમાં પાર્કિંગનું થઇ શકશે બુકિંગ
રિવરફ્રન્ટ પર ફ્લાવર શો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.