Not Set/ Mantavya News bell 06/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines દિલ્હી JNUમાં ABVP અને વિદ્યાર્થી સંઘનો એકબીજા પર હુમલો….20ને ઇજા તો પ્રિયંકા ગાંધીએ એઇમ્સની લીધી મુલાકાત બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ —————- ભારતના 20 માછીમારોને પાકિસ્તનથી કરાયા મુક્ત…..તમામ માછીમાર આજે પહોંચશે વાઘા બોર્ડર 20 માછીમારોને કરાયા મુકત —————- રાજકોટમાં બાળમૃત્યુ આંક અંગે પ્રદેશ કોંગ્રેસનો રાજકોટમાં ધરણાં કાર્યક્રમ…..કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજન કોંગ્રેસનો […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 Mantavya News bell 06/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

દિલ્હી JNUમાં ABVP અને વિદ્યાર્થી સંઘનો એકબીજા પર હુમલો….20ને ઇજા તો પ્રિયંકા ગાંધીએ એઇમ્સની લીધી મુલાકાત
બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ
—————-
ભારતના 20 માછીમારોને પાકિસ્તનથી કરાયા મુક્ત…..તમામ માછીમાર આજે પહોંચશે વાઘા બોર્ડર
20 માછીમારોને કરાયા મુકત
—————-
રાજકોટમાં બાળમૃત્યુ આંક અંગે પ્રદેશ કોંગ્રેસનો રાજકોટમાં ધરણાં કાર્યક્રમ…..કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આયોજન
કોંગ્રેસનો ધરણાં કાર્યક્રમ
—————-
રાજ્યમાં 7.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 12.8 અને રાજકોટમાં લઘુત્તમ 13 ડિગ્રી તાપમાન
7.7 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————-
આવતીકાલે રાજ્યભરમાં માવઠાની હવામાન વિભાગની આગાહી…..આગાહી વચ્ચે ઠંડીનું જોર ઘટે તેવી શકયતા
માવઠાની મુસીબત યથાવત
—————-
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી સાથે દિલ્હીમાં ઝીરો વિઝિબિલીટી…..કેટલીક ટ્રેનોનાં સમયમાં કરાયા ફેરફાર
ટ્રેનોનાં સમયમાં ફેરફાર
—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.