Not Set/ Mantavya News bell 22/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે આજે DPSને બાળકોના દસ્તાવેજો આપવા નોટિસ…નહીંતર લેવાઇ શકે છે પગલાં દસ્તાવેજો આપવા નોટિસ ————————————- અમદાવાદમાં BRTS અકસ્માત મુદ્દે એકબાજુ બસચાલકની ધરપકડ…તો NSUI દ્વારા કરાશે વિરોધ પ્રદર્શન બસચાલકની ધરપકડ ———————————— અમદાવાદમાં રૂ.1 કરોડનાં સોનાની લૂંટથી ચર્ચાનો માહોલ…..પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી લૂંટને પગલે તપાસ ————————————- રાજ્યમાં ઠંડીનું ક્રમશ વધ્યું […]

Top Stories
maya 33 Mantavya News bell 22/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે આજે DPSને બાળકોના દસ્તાવેજો આપવા નોટિસ…નહીંતર લેવાઇ શકે છે પગલાં
દસ્તાવેજો આપવા નોટિસ

————————————-

અમદાવાદમાં BRTS અકસ્માત મુદ્દે એકબાજુ બસચાલકની ધરપકડ…તો NSUI દ્વારા કરાશે વિરોધ પ્રદર્શન
બસચાલકની ધરપકડ

————————————

અમદાવાદમાં રૂ.1 કરોડનાં સોનાની લૂંટથી ચર્ચાનો માહોલ…..પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી
લૂંટને પગલે તપાસ
————————————-

રાજ્યમાં ઠંડીનું ક્રમશ વધ્યું પ્રમાણ…..મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે
નલિયામાં લઘુત્તમ 14.4 ડિગ્રી

————————————-

મુંબઇમાં આજે શિવસેના સાથે NCP-કોંગ્રેસની બેઠક….મંત્રાલયોને લઇને થશે મહત્વની ચર્ચા
ચર્ચાનો દોર યથાવત
————————————

સુપ્રીમ કોર્ટનાં આદેશનાં ચાર વર્ષ બાદ RBIએ 50 હજાર કરોડ ચાઉ કરનારા 30 મોટા બેંક ડિફોલ્ટરોની યાદી કરી જાહેર….યાદીમાં ગીતાંજલિ જેમ્સ ટોચ પર ડિફોલ્ટરોની યાદી જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.