Not Set/ Mantavya News Bell 15/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..

Mantavya News Bell 15/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines with મંતવ્ય….. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત…..14 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર તો અમદાવાદમાં 18.5, રાજકોટમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજ્યમાં ઠંડીનો ચમકારો — કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન આજે RBI બોર્ડને કરશે સંબોધિત…પરંપરાગત રીતે બજેટ સત્ર બાદ બોર્ડને કરશે સંબોધન RBI બોર્ડને સંબોધન — LRD ભરતી મુદ્દે નેતા અને […]

Top Stories Gujarat Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 6 Mantavya News Bell 15/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..

Mantavya News Bell 15/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines with મંતવ્ય…..

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત…..14 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર તો અમદાવાદમાં 18.5, રાજકોટમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન
રાજ્યમાં ઠંડીનો ચમકારો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન આજે RBI બોર્ડને કરશે સંબોધિત…પરંપરાગત રીતે બજેટ સત્ર બાદ બોર્ડને કરશે સંબોધન
RBI બોર્ડને સંબોધન

LRD ભરતી મુદ્દે નેતા અને અધિકારીઓની થઇ બેઠક… બંને વર્ગની મહિલાઓને સમાવી લેવા બેઠકોની સંખ્યામાં વધારો કરવા સરકાર ઘડશે ફોર્મ્યુલા
સરકાર ઘડશે ફોર્મ્યૂલા

કોંગ્રેસનો આંતરિક ડખો સપાટી પર આવ્યો…..અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી કાઢ્યો બળાપો …શક્તિસિંહ અને અહેમદ પટેલ પર કર્યા સાંકેતિક પ્રહાર
મોઢવાડિયાનો બળાપો !

બનાસકાંઠામાં ખેડૂતોનો ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ઉતરીને વિરોધ….વારંવાર રજુઆત કરવા છતાં કેનાલમાં પાણી ના છોડાતા કરાયો વિરોધ
કેનાલમાં ખેડૂતોનો વિરોધ

ભુજમાં સહજાનંદ ઇન્સ્ટિટયૂટમાં વસ્ત્રોનો વિવાદ મામલો….રાષ્ટ્રીય મહિલા આયોગ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ સાથે કરશે મુલાકાત
મહિલા આયોગની મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.