આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 18 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 16T161951.105 આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૮-૦૪-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ દશમ
  • રાશી :-    સિંહ          (મ,ટ)
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સવારે  ૦૭:૫૯ સુધી.)
  • યોગ :-    ગંડ              (સવારે ૧૨:૩૯ સુધી. એપ્રિલ-૧૯)
  • કરણ :-             ગર                (બપોરે ૦૫:૩૧ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૬ કલાકે                            ü સાંજે ૦૭.૦૧ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૨:૨૮ પી.એમ.                                   ü૦૩:૪૦ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૩ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø ઓમ નમો: નારાયણાય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.

  • દશમની સમાપ્તિ   :        બપોરે  ૦૫:૩૧ સુધી.

 


તારીખ
   :-    ૧૮-૦૪-૨૦૨૪, ગુરુવાર / ચૈત્ર સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૬ થી ૦૭:૫૧
લાભ ૧૨:૩૯ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૦
શુભ ૦૫:૨૬ થી ૦૭:૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૧ થી ૦૮:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પીળી વસ્તુથી ફાયદો થાય.
  • લોકો તમારો ફાયદો ઉઠાવે.
  • પગમાં દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કુળદેવતાનું નામ લેવું.
  • પરીવાર સાથે સમય પસાર થાય.
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદી શકાય.
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • બહાર ફરવાની મજા માણો.
  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • કર્ક (ડ, હ) :-
  • પરીવાર સાથે ખટ-પીટ થાય.
  • એકાંતમા રહેવાનું ગમે.
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • નવી વ્યક્તિથી ફાયદો થાય.
  • વેપારમાં સારું રહે.
  • લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નોકરીમાં પ્રમોશન મળી શકે.
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • દિવસ સારો જાય.
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર, ત) :-
  • કામમાં આળસ રહે.
  • માયાળુ સ્વભાવ છોડો.
  • ભણવામાં ધ્યાન ન લાગે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આંખોની સમસ્યા રહે.
  • કર્મચારી જોડે સાચવવું.
  • જીવનમાં નવી વ્યક્તિ નું આગમન થાય.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શેર માર્કેટથી લાભ થાય.
  • જીવનની સમસ્યા ઉકેલાય.
  • સાચુ જ્ઞાન મળે.
  • પ્રવાસના યોગ છે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬

 

  • મકર (ખ, જ) :-
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • પ્રેમમાં પડી શકાય.
  • ખર્ચ સમજી-વિચારીને કરો.
  • આવકના ઘરડો થઇ શકે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પાણીથી બચવું.
  • કામનું દબાણ વધે.
  • કામમાં વિઘ્ન આવે.
  • મહેનત વધારે કરવી પડે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ભૂતકાળ યાદ આવે.
  • ધ્યાનથી ફાયદો થાય.
  • ગરમ જમવાનું મન થાય.
  • શાંતિનો અનુભવ થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

આ પણ વાંચો:નવરાત્રીમાં કન્યાઓનું પૂજન કર્યા બાદ આ વસ્તુઓની આપી શકો છે ભેટ

આ પણ વાંચો:પ્રગતિ કરવી હોય તો આ 5 ભૂલો ક્યારેય ન કરો

આ પણ વાંચો:According Vastu/ નહાવાના પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો અને સંપત્તિમાં વધારો કરો