Ahmedabad/ ક્રેડિટકાર્ડ કૌભાંડમાં લાખો રૂપિયાનું  સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં લાખો રૂપિયાનું  સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું

Ahmedabad Gujarat
મોદી 6 ક્રેડિટકાર્ડ કૌભાંડમાં લાખો રૂપિયાનું  સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું
  • ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ
  • આરોપી મિલન અલકેશભાઈ ચોક્સી ની કરાઈ ધરપકડ
  • રૂપિયા 8.53 લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું
  • શાહીબાગથી ઝડપાયેલા આરોપી મિલનની પૂછપરછ માં પાંચ ગુનાના ભેદ ખુલ્યા
  • અમદાવાદ રેન્જ સાયબર સેલ દ્વારા આરોપીની કડક કાર્યવાહી હાથ ધરાઈ

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

ક્રેડિટકાર્ડ કૌભાંડમાં અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમેં કાર્યવાહી હાથધરી છે. જેમાં ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે તપાસ દરમ્યાન આરોપી મિલન અલકેશભાઈ ચોક્સી ની ધરપકડ કરવામાં આવી છે.

મોદી 7 ક્રેડિટકાર્ડ કૌભાંડમાં લાખો રૂપિયાનું  સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું

અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં રૂપિયા 8.53 લાખનું સાયબર ફ્રોડનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી શાહીબાગ વિસ્તારમાં રહે છે. જેથી વોચ ગોઠવી શાહીબાગથી આરોપી મિલનને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછમાં પાંચ ગુનાના ભેદ ખુલ્યા હતા. અમદાવાદ રેન્જ સાયબર સેલ દ્વારા આરોપીની ઊંડાણ પૂર્વકની હકીકત બહાર લાવવા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

covid19 / વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 3 લાખ 8 હજારથી વધુ નવા કેસ આવ્યા, સાત હજારથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Political / ‘મોદી હૈ તો મૌકા લીજીયે’ -વડા પ્રધાન મોદીના ભાષણની એક લાઈન જે રહી હિટ..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ