Good News!/ ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ કોરોના રસી વાપરવાની માંગી પરવાનગી

યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ યુએસ સરકાર, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અને યુરોપિયન મેડિસિન એજન્સીને તેની કોરોના રસી માટે કટોકટીના ઉપયોગને સંપૂર્ણ મંજૂરી આપવા વિનંતી કરી છે.

Top Stories World
godhara 8 ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ કોરોના રસી વાપરવાની માંગી પરવાનગી

યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ યુએસ સરકાર, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અને યુરોપિયન મેડિસિન એજન્સીને તેની કોરોના રસી માટે કટોકટીના ઉપયોગને સંપૂર્ણ મંજૂરી આપવા વિનંતી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તેની કોવિડ રસી કોરોના દર્દીઓ પર 94.1 ટકા અસરકારક છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…