Photo Gallery/ મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ

ટીવીથી લઈને મોટા પડદા સુધીની સફર કરી ચૂકેલી મૌની રોય તાજેતરના દિવસોમાં અમેરિકામાં છે અને ત્યાંથી તે સતત પોતાની હોટ…

Trending Photo Gallery
Mouni Roy Pics

Mouni Roy Pics: ટીવીથી લઈને મોટા પડદા સુધીની સફર કરી ચૂકેલી મૌની રોય તાજેતરના દિવસોમાં અમેરિકામાં છે અને ત્યાંથી તે સતત પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે બુધવારે ફરી એકવાર મૌનીએ પોતાની સ્ટાઈલ ફેલાવી છે. ફેન્સ મૌનીની લેટેસ્ટ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

1 171 મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ 2 11 મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ 3 7 મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ 4 10 મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ 5 9 મૌની રોય મિયામી બીચ પર મચાવી ધૂમ, બિકીની પહેરીને દેખાડી હોટ અદાઓ

મૌની રોય અક્ષય કુમાર, નોરા ફતેહી અને દિશા પટાની જેવા સ્ટાર્સ સાથે એન્ટરટેઈનમેન્ટ ટૂર માટે US માં છે. તે મિયામી બીચ પર મસ્તી કરતી જોવા મળી છે. તેણે ત્યાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીની પહેરીને દરિયામાં એન્જોય કરતી જોવા મળી રહી છે. મૌની રોય ટૂ પીસ કલરફુલ બિકીનીમાં સમુદ્રના મોજાઓ સાથે મસ્તી કરતી જોવા મળે છે. પોતાની બિકીનીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તેણે લખ્યું, “હેલો મિયામી.”

મૌની રોયના ફેન્સ જાણે છે કે મૌનીને સમુદ્ર કેટલો પ્રેમ કરે છે. તે ઘણીવાર બીચ પર મસ્તી કરતી જોવા મળે છે. બીચ બ્યુટી મૌની રોયનું પ્રદર્શન બોલિવૂડની મોટી અભિનેત્રીઓથી ઓછું નથી. દરિયામાં મસ્તી કરવા ઉપરાંત મૌનીએ ફોટોગ્રાફી માટે ઘણા પોઝ પણ આપ્યા હતા. મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર દિશા પટની સાથે ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં મૌની અને દિશાની બોન્ડિંગ ખૂબ જ ખાસ હતી.

આ પણ વાંચો: New Delhi/દિલ્હીમાં દારૂની નીતિને લઈને કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, જૂની એક્સાઈઝ નીતિ ચાલુ રહેશે

આ પણ વાંચો: Weather/ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 5 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત

આ પણ વાંચો: China/ચીનમાં લોકો શા માટે તાવની દવાઓનો સ્ટોક કરી રહ્યા છે, કારણ છે આવું