નવી દિલ્હી,
પંજાબના ફરીદાબાદમાં બે વિદ્યાર્થીઓ જૂથો વચ્ચે ઝડપ થઈ ગઈ હતી, તે દરમિયાન DSP બલજિંદર સિંહ સંધુની મોત થઈ છે, તેવી ખબર મળી રહી છે.
ફરીદાબાદમાં થયેલી ઝડપમાં DSP સંધુના ગનમેનને પણ ગોળી વાગી છે. આ સમગ્ર ઘટના ફરીદાબાદના જૈતુની છે જ્યાં બે ગ્રુપ વચ્ચે ગોળીબારીની ઘટના બની હતી.
આ ગોળીબારમાં તેમના ગનમેનને ગંભીર ઈજા થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટનાની વધારે માહિતી હજુ સુંધી બહાર નથી આવી.