Not Set/ નેશનલ હેલ્થ રિપોર્ટ મુજબ રાજ્યમાં 17 હજારની વસ્તી વચ્ચે 1 ડૉક્ટર, શું માનવું છે જનતાનું, જુઓ

અમદાવાદઃ રાજ્યમાં વિકાસના મોડલ તરીકેના દાવા કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારના હેલ્થના રિપોર્ટે પોલ ખોલી નાખી છે. નેશનલ હેલ્થ રિપોર્ટ અનુસાર રાજ્યમાં દર 17 હજાર લોકોએ એક સરકારી ડૉક્ટર છે. વિકાસના મોડલ તરીકે દેશમાં ખ્યાતિ મેળવના રાજ્યની હેલ્થમાં દયનીય સ્થિતિ છે. આ મામલે મારું મત્વય ન્યૂઝ ચેનલમાં લોકોએ શું આ આપ્યા પોતાના મંતવ્ય જુઓ.

Gujarat