Not Set/ પ્રદ્યુમન મર્ડર કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ

ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામની રેયાન ઈન્ટરનેશનલ સ્કુલમાં થયેલા પ્રદ્યુમન મર્ડર કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મહત્વનો નિર્ણય આપ્યો છે. જુવેનાઇલ બોર્ડે ૧૧ વર્ષીય આરોપીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે, હવે આરોપી વિદ્યાર્થી સાથે સગીરવયની જેમ કેસ ચલાવવામાં આવે. આ પહેલા જુવેનાઇલ બોર્ડે ગત ૧૬ ડિસેમ્બરે આ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો અને આરોપી વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનિય છે […]

India
pradyuman case 647 111417093620 પ્રદ્યુમન મર્ડર કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ
ગુરુગ્રામ,
હરિયાણામાં ગુરુગ્રામની રેયાન ઈન્ટરનેશનલ સ્કુલમાં થયેલા પ્રદ્યુમન મર્ડર કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે મહત્વનો નિર્ણય આપ્યો છે. જુવેનાઇલ બોર્ડે ૧૧ વર્ષીય આરોપીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે, હવે આરોપી વિદ્યાર્થી સાથે સગીરવયની જેમ કેસ ચલાવવામાં આવે.
આ પહેલા જુવેનાઇલ બોર્ડે ગત ૧૬ ડિસેમ્બરે આ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો અને આરોપી વિદ્યાર્થીની અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા ૧૧ વર્ષીય આરોપી વિદ્યાર્થીએ અરજી કરી હતી કે, સીબીઆઈમાં ચાર્જસીટ દાખલ થાય ત્યાં સુધી તેની વિરુધ સગીરવયની જેમ કેસ ચલાવવામાં આવે.