Not Set/ ચીન-પાક જનારી રોહતક ટનલનું ખોદકામ પૂર્ણ

હિમાચલ પ્રદેશમાં ચીન અને પાકિસ્તાનની સીમા સુધી જનારી મહત્વકાંક્ષી રોહતક ટનલનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે. આ ટનલની મદદથી કોઈ પણ મૌસમમાં લાહોરના લહાઉલ સ્પિતીના વિસ્તાર સુધી સરળતાથી પહોચી શકાશે. ત્રણ વર્ષ બાદ આ ટનલના નિર્માણનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લગભગ ૨૪ ઓક્ટોમ્બરના રોજ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઉદ્ઘાટન […]

India
gotthard base tunnel switzerland 650 040317033622 ચીન-પાક જનારી રોહતક ટનલનું ખોદકામ પૂર્ણ

હિમાચલ પ્રદેશમાં ચીન અને પાકિસ્તાનની સીમા સુધી જનારી મહત્વકાંક્ષી રોહતક ટનલનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે. આ ટનલની મદદથી કોઈ પણ મૌસમમાં લાહોરના લહાઉલ સ્પિતીના વિસ્તાર સુધી સરળતાથી પહોચી શકાશે. ત્રણ વર્ષ બાદ આ ટનલના નિર્માણનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ટનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લગભગ ૨૪ ઓક્ટોમ્બરના રોજ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઉદ્ઘાટન કરી શકે છે. બીઆરઓના એન્જીનીયરના જણાવ્યા મુજબ બન્ને તરફથી ટનલને જોડવા માટે ફક્ત ૪ મિટરનું અંતર રહી ગયું છે. મહત્વપૂર્ણ છે કે આ ટનલ ભારતની સૌથી મોટી ટનલ સાબીત થશે. અંદાજ એ લગાવવામાં આવી રહ્યો છે 2019માં આ ટનલ બની જશે.