Not Set/ નિખીલ સવાણીનું ટ્વિટ, “FIR લેવાના બદલે ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે”

“હું હાલ હોસ્પિટલમાં દાખલ છું” “મારા પર હુમલો થયો” “છતાં FIR લેવાઈ નથી” “ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ” NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખીલ સવાણી ગઈકાલે મંગળવારે પાલડી ખાતે થયેલ હિંસામાં ઘાયલ થયા છે. અને હાલમાં અમદાવાદ VS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. નીખીલ સવાણીએ ટ્વિટ કરતા પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોતાના ટ્વિટમાં નિખીલ સવાણીએ […]

Ahmedabad Gujarat
nikhil savani નિખીલ સવાણીનું ટ્વિટ, "FIR લેવાના બદલે ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે"
  • “હું હાલ હોસ્પિટલમાં દાખલ છું”
  • “મારા પર હુમલો થયો”
  • “છતાં FIR લેવાઈ નથી”
  • “ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ”

NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખીલ સવાણી ગઈકાલે મંગળવારે પાલડી ખાતે થયેલ હિંસામાં ઘાયલ થયા છે. અને હાલમાં અમદાવાદ VS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. નીખીલ સવાણીએ ટ્વિટ કરતા પોલીસ પર આક્ષેપ કર્યા છે.

પોતાના ટ્વિટમાં નિખીલ સવાણીએ લખ્યું  છે કે, હું હાલ હોસ્પિટલમાં દાખલ છું. મારા પર હુમલો થયો હોવા છતા FIR લેવાઈ નથી.  24 કલાક થયા હોવા છતા FIR લેવામાં આવી નથી.  FIR લેવાના બદલે ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.