Not Set/ ભારતમાં લોન્ચ થયો Nokia 8.1 સ્માર્ટફોન, કિંમત છે 26,999 રૂપિયા

Nokia 8.1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ગયો છે. #ExpectMore ઇવેન્ટમાં આ ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમત Nokia 7 Plus કરતાં 1000 રૂપિયા વધુ છે. ભારતમાં Nokia 8.1 ની કિંમત 26,999 રૂપિયા છે. It was a FANtastic experience. Tell us what's your favourite feature of the new Nokia 8.1 #ExpectMore pic.twitter.com/s5ryBM0hN5— HMD […]

Trending Tech & Auto
ppa4mp7hm5498gkbdabvb8koq1kb2q43s 4 ભારતમાં લોન્ચ થયો Nokia 8.1 સ્માર્ટફોન, કિંમત છે 26,999 રૂપિયા

Nokia 8.1 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ગયો છે. #ExpectMore ઇવેન્ટમાં આ ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમત Nokia 7 Plus કરતાં 1000 રૂપિયા વધુ છે. ભારતમાં Nokia 8.1 ની કિંમત 26,999 રૂપિયા છે.

આ ફોનને તમે ઓફલાઈન સ્ટોર પરથી, Nokia.com અને Amazon web store પરથી પણ ખરીદી શકશો.

Nokia 8.1 સ્માર્ટફોનનાં આ છે સ્પેસીફીકેશન :

  • ડિસ્પ્લે – 6.18 ઇંચ સ્ક્રીન, ફુલ HD +, કોર્નીંગ ગોરિલા ગ્લાસ
  • પ્રોસેસર – ક્વોલકોમ સ્નેપડ્રેગન 710
  • મેમરી – 4 GB LPPDDR4x, 64 GB e-MMC 5.1, મેમરી કાર્ડની મદદથી 400GB સુધી વધારી શકાય
  • કેમેરા – ડ્યુઅલ મેઈન : 12 MP 1/2.55’’, 1.4um pixels, OIS 2P,  ડ્યુઅલ સેકન્ડ : 13 MP FF, સેલ્ફી કેમેરો : Adaptive 20 MP FF/0.9um,
  • બેટરી – 3500 mAh,
  • ઓએસ – Android 9 Pie
  • કલર – Blue/Silver, Steel/Copper, Iron/Steel