Not Set/ પી. ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર, કરવો પડશે આકરી પુછપરછનો સામનો

આઈએનએક્સ મીડિયા કેસમાં લગભગ  બે કલાકની ચર્ચા બાદ સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમની કસ્ટડી અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કોર્ટે પી ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધી છે. આ અગાઉ ગુરુવારે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં સીબીઆઈએ પી. ચિદમ્બરમના 5 દિવસના રિમાન્ડની માંગ કરી […]

Top Stories India
p chidambaram 81 પી. ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર, કરવો પડશે આકરી પુછપરછનો સામનો
આઈએનએક્સ મીડિયા કેસમાં લગભગ  બે કલાકની ચર્ચા બાદ સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમની કસ્ટડી અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કોર્ટે પી ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધી છે. આ અગાઉ ગુરુવારે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં સીબીઆઈએ પી. ચિદમ્બરમના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

ચિદમ્બરમ કેસ લાઇવ અપડેટ્સ

ચિદમ્બરમના વકીલોએ પણ તેમની દલીલો કરી હતી અને સીબીઆઈના ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા હતા. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું કે સીબીઆઈએ ચિદમ્બરમને ફક્ત 12 પ્રશ્નો પૂછ્યા. ચિદમ્બરમે આમાંથી છ પર પહેલેથી જ જવાબ આપ્યો છે. કોર્ટે બંને પક્ષની સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અને અંતે 26 તારીક સુધીનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવતા હવે પૂર્વ નાંણામંત્રીએ આકરી પુછપરછનો સામનો કરવો પડશે તેવું પ્રતિત થઇ રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.