Not Set/ #ચંદ્રયાન2 નાં #વિક્રમલેન્ડર દ્વારા ચંદ્રની પહેલી તસ્વીર મોકલવામાં આવી

ISROનાં ચંદ્રયાન – 2એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. આ તસ્વીર #ચંદ્રયાન2 નાં #વિક્રમલેન્ડર દ્વારા 21 ઓગસ્ટ, 2019 ના રોજ ચંદ્ર સપાટીથી આશરે 2650 કિલોમીટરની ઉંચાઈએથી  લેવામાં આવી હતી. આપને જણવી દઇએ કે ચંદ્રયાન – 2 દ્વારા થોડા દિવસ પહેલા જ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લેવામાં આવ્યો હતો. અને અંદાજે 2જી તારીખે સ્પેઇસ લેન્ડર વિક્રમ […]

Top Stories India
chandrayan #ચંદ્રયાન2 નાં #વિક્રમલેન્ડર દ્વારા ચંદ્રની પહેલી તસ્વીર મોકલવામાં આવી

ISROનાં ચંદ્રયાન – 2એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી છે. આ તસ્વીર #ચંદ્રયાન2 નાં #વિક્રમલેન્ડર દ્વારા 21 ઓગસ્ટ, 2019 ના રોજ ચંદ્ર સપાટીથી આશરે 2650 કિલોમીટરની ઉંચાઈએથી  લેવામાં આવી હતી.

આપને જણવી દઇએ કે ચંદ્રયાન – 2 દ્વારા થોડા દિવસ પહેલા જ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લેવામાં આવ્યો હતો. અને અંદાજે 2જી તારીખે સ્પેઇસ લેન્ડર વિક્રમ ચંદ્રયાનથી છુટું પડશે અને તારીખ 7ના રોજ પ્રથમવાર કોઇ દેશનું યાન(લેન્ડર અને રોવર) ચંંદ્રનાં આ ધ્રવ પર પહેલીવાર ઉતરાયણ કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.