Not Set/ PM મોદી, ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે રાજધાની પેરિસ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. PM મોદી તેમની મુલાકાત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન એડવર્ડ ફિલિપ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચેલા PM મોદીનું પેરિસ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ફ્રાન્સમાં પેરિસનાં ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ પર  PM મોદી બે […]

Top Stories India World
pm modi france.PNG2 PM મોદી, ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે રાજધાની પેરિસ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. PM મોદી તેમની મુલાકાત પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન એડવર્ડ ફિલિપ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચેલા PM મોદીનું પેરિસ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 
ફ્રાન્સમાં પેરિસનાં ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ પર  PM મોદી બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઉતરાયણ કરતા ફ્રાન્સ સરકાર દ્વારા PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
pm modi france.PNG1 PM મોદી, ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે રાજધાની પેરિસ પહોંચ્યા
તો  PM મોદીએ ફ્રાન્સમાં પેરિસનાં ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ પર ફ્રાન્સમાં વસતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત યોજી અભિવાદન જીલ્યું હતું. ફ્રાન્સમાં વસતા ભારતીય સમુદાય દ્વારા  PM મોદીને ભારે ઉમળકા ભેર ફ્રાન્સમાં આવકારવામાં આવ્યા હતા.
pm modi france PM મોદી, ફ્રાન્સની બે દિવસીય મુલાકાતે રાજધાની પેરિસ પહોંચ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.