Not Set/ ખેડૂતોનું દેવુ વધવાને કારણે કરે છે આત્મહત્યા, પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર લોકો માટે કામ કરતી સરકાર નથી..તે માટે કોંગ્રેસ દ્વારા લોક સરકાર નામે એક સંગઠન ચાલુ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવતા નથી ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકોનાં પ્રશ્નો સાંભળીને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે. સરકાર આ પ્રશ્નોના નિવેડોના લાવે તો તેનો વિરોધ કરીને સરકારને […]

Top Stories Gujarat Politics
mantavya 243 ખેડૂતોનું દેવુ વધવાને કારણે કરે છે આત્મહત્યા, પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર લોકો માટે કામ કરતી સરકાર નથી..તે માટે કોંગ્રેસ દ્વારા લોક સરકાર નામે એક સંગઠન ચાલુ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવતા નથી ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકોનાં પ્રશ્નો સાંભળીને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવશે.

સરકાર આ પ્રશ્નોના નિવેડોના લાવે તો તેનો વિરોધ કરીને સરકારને લોકોના પ્રશ્નો પર વિચાર કરવા કહેવામાં આવશે..આ સમયે તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતાં..

1,08,625 લોકો ખેડૂતોએ આત્મહત્યા કરી

2014-15 થી 2017-18 સુધી 1,08,625 લોકો ખેડૂતોએ આત્મહત્યા કરી છે અથવા તો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અથવા તો સરકાર દ્વારા આકસ્મિક મૃત્યુ માં ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેવું સાબિત થાય દરેક દિવસે ૬૦ જેટલા લોકો આત્મહત્યા કરતા હોય છે અને સરકારે આ બાબતે ધ્યાન દોરી તે કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા.

તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે અને જો લોકો પરેશાન હોય તો તેમની પરેશાની પર સરકારે ખરું ઉતરવું જોઈએ સરકાર ખેડૂતોના દેવા માફ કરે અને સરકારે ખેડૂતોને નવું જીવન દાન આપે..

ખેડૂતને અત્યારે પોષણ ભાવ મળતા નથી ખેડૂતો વ્યાજખોર પાસેથી વ્યાજે પૈસા લેવાના કારણે વ્યાજખોરો તેમનું જીવવું હરામ કરી નાંખે છે,,જેના કારણે ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ મળે અને તેમના માથે વધેલા ભારણને સરકાર દ્વારા ઓછું કરે તેઓ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું..