Not Set/ કરણી સેનાનો રોષ ફરી ભભૂકયો-ભાજપના સાંસદ પરેશ રાવલ આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

રાજકોટમાં ભાજપના સાંસદ પરેશ રાવલ વિરુદ્ઘ કરણી સેનાનો રોષ ભભૂકી ઉઠ્યો છે.મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં કરવામાં આવ્યું હતું.જ્યાં પરેશ રાવલ હાજર રહ્યા હતા અને નિવેદન આપતાં જણાવ્યું હતું કે રાજા-રજવાડાઓના વાંદરાઓને સરદાર પટેલે સીધા કરી દીધા હતા.જો કે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપતાં કરણી સેનામાં રોષ ફેલાયો હતો જેને લઇને […]

Gujarat
1354694559 Paresh Rawal in Rajkot કરણી સેનાનો રોષ ફરી ભભૂકયો-ભાજપના સાંસદ પરેશ રાવલ આપ્યુ વિવાદાસ્પદ નિવેદન

રાજકોટમાં ભાજપના સાંસદ પરેશ રાવલ વિરુદ્ઘ કરણી સેનાનો રોષ ભભૂકી ઉઠ્યો છે.મહત્વનું છે કે શનિવારે રાજકોટમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં કરવામાં આવ્યું હતું.જ્યાં પરેશ રાવલ હાજર રહ્યા હતા અને નિવેદન આપતાં જણાવ્યું હતું કે રાજા-રજવાડાઓના વાંદરાઓને સરદાર પટેલે સીધા કરી દીધા હતા.જો કે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપતાં કરણી સેનામાં રોષ ફેલાયો હતો જેને લઇને કરણીસેનાએ પરેશ રાવલના પૂતળાનું દહન કર્યું હતું.આ ઉપરાંત વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.તો બીજી તરફ રોષ ઉગ્ર થતાં પરેશ રાવલે કરણીસેનાના આગેવાનનો અને સમાજની માફી માંગી હતી જેને પગલે મામલો નરમાયો હતો