Not Set/ સરસ્વતી તાલુકાના રખાવ ગામ પાસે સર્જાયો અકસ્માત, શાળાએ જતી ત્રણ વિદ્યાર્થીની ઘાયલ

પાટણ, પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામ પાસે બેફામ ટ્રક ચાલકના લીધે અક્સમાત સર્જાયો હતો. ટ્રક ચાલકના લીધે શાળાએ જતી ત્રણ વિદ્યાર્થિનીઓ હડફેટેમાં આવી ગઈ છે. ઇજાગ્રસ્ત થતા વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસડેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અવારનવાર આ વિસ્તારમાં ટ્રક ચાલકોથી અકસ્માત સર્જાય ચુક્યા છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.

Top Stories Gujarat Videos
mantavya 116 સરસ્વતી તાલુકાના રખાવ ગામ પાસે સર્જાયો અકસ્માત, શાળાએ જતી ત્રણ વિદ્યાર્થીની ઘાયલ

પાટણ,

પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામ પાસે બેફામ ટ્રક ચાલકના લીધે અક્સમાત સર્જાયો હતો. ટ્રક ચાલકના લીધે શાળાએ જતી ત્રણ વિદ્યાર્થિનીઓ હડફેટેમાં આવી ગઈ છે. ઇજાગ્રસ્ત થતા વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસડેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અવારનવાર આ વિસ્તારમાં ટ્રક ચાલકોથી અકસ્માત સર્જાય ચુક્યા છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.