આજનું રાશિફળ/ આ રાશિના જાતકો મનપસંદ કાર્ય કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 29 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 29T121242.180 આ રાશિના જાતકો મનપસંદ કાર્ય કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૯-૦૩-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  ફાગણ વદ ચોથ
  • રાશી :-    તુલા          ( ર,ત)
  • નક્ષત્ર :-  વિશાખા                   (રાત્રે ૦૮:૩૬ સુધી.)
  • યોગ :-    વ્રજ             (રાત્રે ૧૧:૧૮ સુધી.)
  • કરણ :-             બવ               (સવારે ૦૭:૪૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü  તુલા (બપોરે ૦૨:૧૦ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૫ કલાકે                            ü સાંજે ૦૬.૫૪ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૩૩ પી.એમ,                                   ü૦૮:૩૫ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૦ થી બપોર ૦૧:૧૫ સુધી.       ü સવારે ૧૧.૧૧ થી બપોરે ૧૨.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે ગુડ ફ્રાઇડે છે. સંકટ ચતુર્થી છે.
  • ચોથની સમાપ્તિ    :        રાત્રે ૦૮:૨૫ સુધી.

 

 

તારીખ   :-    ૨૯-૦૩-૨૦૨૪, શુક્રવાર / ફાગણ વદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૭ થી ૦૯:૩૯
અમૃત ૦૯:૩૯ થી ૧૧:૧૧
શુભ ૧૨:૪૫ થી ૦૨.૧૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૯ થી ૧૧:૧૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • નાના-મોટા કામ પૂર્ણ થાય.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • મોબાઈલનો ઉપયોગ વધારે થાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રમોશનની તક મળે.
  • જીવનમાં નવા તબક્કા શરૂ થાય.
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • સાધનામાં બેસી શકાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સમસ્યામાં મૂઝવણ થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • રાજા જેવી જીંદગી જીવાય.
  • દબાણથી મુક્ત થવાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • લોકો ચણાના ઝાડ પર ચઢાવે.
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • તમારું જોવાનું વલણ બદલાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકોથી બે ડગલા ઉપર ચાલો.
  • અચાનક આર્થિક ફટકો પડે.
  • આશાવાદી બનશો.
  • સાતમાં આસમાને પહોચો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • તમારા વિચારો બદલો.
  • વેપારમાં પ્રગતિ અનુભવો,
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • નિર્ણય શક્તિ કમજોર બને.
  • ગાળામાં ઇન્ફેકશન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • સામાજિક કાર્યમાં મુશ્કેલી આવે.
  • વેપારમાં નવી દિશા મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અગ્નિથી સાચવવું.
  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • જલ્દી અકળાઈ જવાય.
  • સોનું ખરીદવાનું મન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ફળ-ફ્રુટ વધારે ખાવા.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગરમ પાણી પીવું.
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • પ્રેમનું જોડાણ વધે.
  • કુળદેવતાનું ધ્યાન ધરવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવી ઉર્જા મળે.
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • જીવનમાં આગળ વધવાની તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત

આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર