આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કામમાં અડચણો આવી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 05 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Trending Rashifal Dharma & Bhakti
Beginners guide to 2024 04 04T125012.266 આ રાશિના જાતકોને કામમાં અડચણો આવી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૫-૦૪-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  ફાગણ વદ અગિયારસ
  • રાશી :-    કુંભ           (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-  ધનિષ્ઠા            (સાંજે ૦૬:૦૬ સુધી.)
  • યોગ :-    સાધ્ય            (સવારે ૦૯:૫૮ સુધી.)
  • કરણ :-             બાલવ            (બપોરે ૦૧:૩૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૭:૧૩ કલાકે બેસશે.
  • વિંછુડો આજે પૂરા નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü  કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૨૭ કલાકે                            ü સાંજે ૦૬.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૪૩ એ.એમ,                                   ü૦૩:૨૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૭ સુધી.       ü સવારે ૧૧.૦૮ થી બપોરે ૧૨.૪૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે પાપમોચીની એકાદાશી છે. આ વ્રત કરવાથી બધાં પાપ નાશ પામે છે.
  • અગિયારસની સમાપ્તિ    :        બપોરે ૦૧:૩૦ સુધી.

તારીખ   :-    ૦૫-૦૪-૨૦૨૪, શુક્રવાર / ફાગણ વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૧ થી ૦૯:૩૫
અમૃત ૦૯:૩૫ થી ૧૧:૦૮
શુભ ૧૨:૪૨ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૯ થી ૧૧:૧૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • નોકરીમાં સફળતા મળી.
  • આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારા કામ ઉપર ધ્યાન આપો.
  • ફસાયેલા પૈસા મળવાની આશા છે.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • તમારા વખાણ થાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • તમારો સમય વેડફાશે
  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
  • જીવન નવો વળાંક લઈ શકે છે.
  • વિશ્વાસ જલ્દી ના મૂકો.
  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
  • વધુ મહેનત કરવાની જરૂર છે.
  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
  • કોઈ કામમાં અડચણો આવી શકે છે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર, ત) :-
  • માનસિક પરેશાની થઈ શકે છે.
  • કરિયરને કારણે તણાવ અનુભવાય
  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
  • પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • છેતરપિંડી થવાની સંભાવના છે.
  • જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • હિંમત ન હારવી.
  • યોજનામાં સફળતા મળે.
  • લાગણી બંધાય.
  • સહકાર મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બાળપણની યાદ તાજી થાય.
  • આરામ પૂરતો કરવો.
  • જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
  • ભાઈ બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પણ અનુભવો.
  • લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

    નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી રહી છે. મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો