આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ખરાબ વસ્તુઓથી દૂર રહેવું, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 4 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૦૨-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ નોમ
  • રાશિ:-   વૃશ્ચિક  (ન, ય)
  • નક્ષત્ર :-    વિશાખા       (સવારે ૦૭:૨૧ સુધી.)
  • યોગ :-     વૃધ્ધિ           (બપોરે ૧૨:૧૪ સુધી.)
  • કરણ :-     ગર             (બપોરે ૦૫:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૧:૦૫ કલાકે બેસશે.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • મકર ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૮ એ.એમ                                  ü ૦૬.૨૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨.૫૧ એ.એમ. ફેબ્રુ-૦૫              ü ૧૨:૫૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü બપોરે ૦૫.૦૫ થી ૦૬.૨૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø કેળાનું દાન કરવું·        નોમ ની સમાપ્તિ     :   બપોરે ૦૫:૫૩ સુધી. ·         

  • તારીખ :-        ૦૪-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ વદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૬ થી ૧૧:૨૯
અમૃત ૧૧:૨૯ થી ૧૨:૫૨
શુભ ૦૨:૧૭ થી ૦૩.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૮ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫ થી ૦૯:૪૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • કારણ વગર મૂડ ન રહે.
  • મહત્વના કાર્યો અટકી પડે.
  • વ્યસન છોડી શકાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જ્ઞાનમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
  • લોખંડથી સાવધાન રહો.
  • ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાભકારી દિવસ જાય.
  • સાસરા પક્ષથી ધનલાભ થાય.
  • તુલસી ક્યારે દીવો કરવો.
  • મૂડ બદલાયા કરે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટી દલીલબાજી ન કરવી.
  • કોઈની નિંદા ન કરવી.
  • સ્વપ્ન સાકાર થાય.
  • કુળદેવીની માળા કરવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • કરૂ કંપની થી સાવધાન રહો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • વિચારોમાં નવી દિશા આવે.
  • સફેદ વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • શિવની પૂજા થી લાભ થાય.
  • ખોટા રોકાણ ન કરવા.
  • માયાળુ સ્વભાવ છોડવો.
  • મગજમાં શાંતિ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

 

 

  • તુલા (ર , ત) :-
  • પર્યવરણ પ્રેમી બનો.
  • ધનલાભ થાય.
  • લોકોની વાતમાં ન આવવું.
  • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકોથી લાભ થાય.
  • ધંધામાં સારા સમાચાર મળે.
  • નવી ભેટ મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મનથી મલકાતા રહો.
  • સોનું ખરીદવાનું મન થાય.
  • ખરાબ વસ્તુઓ થી દૂર રહેવું.
  • નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૯

 

 

  • મકર (ખ, જ) :-
  • આહારમાં ધ્યાન રાખવું.
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • માનસિક રીતે મજબૂત બનો.
  • હનુમાન ચાલીસા કરવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • આત્મવિશ્વાસમાં વધારો થાય.
    • ધનલાભ થાય.
    • વાદ-વિવાદ ન કરવો.
    • મગજ પર કાબૂ રાખવો.
    • શુભ કલર- પીળો
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સૂર્ય પ્રકાશમાં થોડો સમય રહેવું.
  • પીપળે દીવો કરવો.
  • બહાર નીકળો તો સાચવીને નીકળો.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪