આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને લાંબી મુસાફરી કરવાની થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 11 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 10T102048.089 આ રાશિના જાતકોને લાંબી મુસાફરી કરવાની થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૧-૦૫-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ ચોથ
  • રાશી :-    મિથુન   (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-   મૃગશીર્ષ         (સવારે ૧૦:૧૬ સુધી.)
  • યોગ :-    સુકાર્માં                    (સવારે ૧૦:૦૩ સુધી.)
  • કરણ :-   વણિજ           (બપોરે ૦૨:૨૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૦ કલાકે                            ü સાંજે ૦૭.૧૧ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૨૮ એ.એમ                                    ü ૧૦:૪૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૦૯.૧૮ થી સવારે ૧૦.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
    ચોથની   સમાપ્તિ        :
           સવારે ૦૨:૦૩ સુધી મે-૧૨

 

  • તારીખ :-        ૧૧-૦૫-૨૦૨૪, શનિવાર / વૈશાખ સુદ ચોથ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૦ થી ૦૯:૧૮
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૩
અમૃત ૦૩:૫૩ થી ૦૫.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૧ થી ૦૮:૩૨
શુભ ૦૯:૫૩ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • દૃઢ અને નીડર બનો.
  • તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના બને.
  • તમારા મિત્રોની મદદ મળે.
  • તમારૂં મનોબળ વધે
  • શુભ કલર: નીલો
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ચિંતા તથા તાણ રહે.
  • તમારું કામ જાતે કરો.
  • એકાંતમાં સમય પસાર કરો.
  • બીજા પર ભરોસો કરવો નહિ.
  • શુભ કલર: પોપટી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિચારો ઉર્જાવાન બને.
  • ધન બચાવી શકો.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • કામમાં વ્યસ્તરહી શકો.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્રો તમને મદદ કરે.
  • વધારે ગુસ્સો આવી શકે.
  • ઓફિસમાં તમારું વર્ચસ્વ હશે.
  • કામનું દબાણ રહેશે.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • બિનજરૂરી ખર્ચ થાય.
  • નાની ભૂલથી મોટું નકસાન થાય.
  • વેપારમાં નવી દિશા મળે.
  • જીવનસાથી માટે સમય મળે.
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મિત્રો સાથે ખુશીની પળ માણો.
  • જીવનસાથી તમને સહકાર આપશે.
  • પરિવાર સાથે ફરવા જઈ શકો.
  • આનંદ-શાંતિનો અનુભવ થાય.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • લાંબી મુસાફરી ટાળવી.
  • ખરાબ કે ખોટાં કામ કરવા નહિ.
  • દિવસ મોજ મજામાં જાય,
  • તમારા ધ્યેયને મેળવી શકો.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાનથી ફાયદો થાય.
  • ઉર્જામાં વધારો થાય.
  • વિવધ સ્થળેથી આર્થિક લાભ મળે.
  • જીવનસાથી કોઈ ભેટ આપે.
  • શુભ કલર: ભૂરો
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ નવું હુનર શીખી શકો.
  • તમારો ધ્યેય સિધ્ધ થાય.
  • ઈમાનદારીથી કામ કરી શકો.
  • સમસ્યાનો ઉકેલ મેળવી શકો.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • વધારે ધન કમાઈ શકો.
  • લાંબી મુસાફરી કરી શકો.
  • તમારી આવડતથી લોકો પ્રભાવિત થાય.
  • જીવનસાથી તમારી વાત સમજે.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઈ નિર્ણય જાતે લઇ શકો.
  • ગુપ્ત વાત જાહેર કરવી નહિ,.
  • સમય પહેલા કામ પૂર્ણ કરો.
  • જીવનસાથી સાથે ફરવા જવાય.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • મગજ પર કાબૂ રાખો.
  • સંગીત સાંભળી શકો.
  • નવા વિચારો આવે,
  • રાજા જેવો ઠાઠ રહે.
  • શુભ કલર: વાયોલેટ
  • શુભ અંક:

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાંચ શુભ યોગોમાં ઉજવાશે અખાત્રીજ, દાન-પુણ્ય તેમજ સોનું ખરીદવાની વિશેષ પરંપરા

આ પણ વાંચો:

આ પણ વાંચો:અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે