NOTIFICATION/ પોલીસ કમિશ્નરનું જાહેરનામું/ સુરતમાં ઇદનાં જુલુસ – રાજકોટમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

કોરોનાનાં કાળમાં પ્રતિબંધ અને કાલથી આવુ નહીં કરી શકાય તે બાબતની હવે લોકોને જાણે એક પ્રકારની ટેવ પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાનાં કાપરા કાળ પૂર્વે કરવામાં આવતી અનેક વસ્તુ અને ગતીવિધીઓ છે જે હાલ કરવામાં આવતી નથી અને તેનું કારણ છે પ્રતિબંધ…આ અનેક પ્રતિબંધોમાં વધુ પ્રતિબંધો લાગુ કરવાની વિગતો સામે આવી રહી […]

Rajkot Gujarat Surat
police commissionor પોલીસ કમિશ્નરનું જાહેરનામું/ સુરતમાં ઇદનાં જુલુસ - રાજકોટમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

કોરોનાનાં કાળમાં પ્રતિબંધ અને કાલથી આવુ નહીં કરી શકાય તે બાબતની હવે લોકોને જાણે એક પ્રકારની ટેવ પડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાનાં કાપરા કાળ પૂર્વે કરવામાં આવતી અનેક વસ્તુ અને ગતીવિધીઓ છે જે હાલ કરવામાં આવતી નથી અને તેનું કારણ છે પ્રતિબંધ…આ અનેક પ્રતિબંધોમાં વધુ પ્રતિબંધો લાગુ કરવાની વિગતો સામે આવી રહી છે.

ગુજરાતનાં બે મેગા સિટી સુરત અને રાજકોટનાં પોલીસ કમિશ્નરો દ્વારા બનેં શહેર માટે પ્રતિબંધનો કાયડો વિઝતા જાહેરનામાં બહેર પાડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરો દ્વારા જાહેરનામું બહાર પાડી સુરતમાં ઇદે-મિલાદનું જુલુસ યોજવા પર, તો રાજકોટમાં અમુક દિવસો માટે શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

સુરત શહેર પોલીસ કમિશ્નર જાહેરનામું કર્યું પ્રસિદ્ધ
મુસ્લિમ સમુદાયના ઇદે-મિલાદ જુલુસ પર પ્રતિબંધ
30 ઓક્ટોબરે ઝુલુસ નહીં કાઢવા કરી અપીલ
મુસ્લિમોને ઘરમાં રહી ઉજવણી કરવા જણાવાયું
કોરોના સંક્રમણને કારણે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

રાજકોટ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
2 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી ફટાકડા ફોડવાની મનાઇ
દિવાળી તહેવારોને મનોજ અગ્રવાલનું જાહેરનામું
જાહેર રોડ પર પર ફટાકડા ફોડવાની મનાઇ ફરમાવી
રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર મનાઇ
ચાઈનીઝ તુકકલ વેચવા કે ઉડાડવા પર પ્રતિબંધ