Rajkot/ રાજકોટ બપોરે 12 વાગ્યા સુધીમાં 35 પોઝિટિવ કેસ : કુલ 9420 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરેલ કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા મુજબ ગઈકાલેતા. 23 ના રોજ કુલ ટેસ્ટ 3436 થયા હતા. જેમાંથી કોરોના પોઝિટિવ સંક્રમિતો

Gujarat Rajkot
અબડાસા 25 રાજકોટ બપોરે 12 વાગ્યા સુધીમાં 35 પોઝિટિવ કેસ : કુલ 9420 દર્દીઓ ડિસ્ચાર્જ
  • રાજકોટમાં કોરોનાનાં વધુ 35 કેસ
  • કુલ પોઝિટિવ કેસ 10,329 નોંધાયા
  • કુલ 9,420 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
  • રાજકોટમાં કોરોનાનાં કેસોમાં વધારો

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરેલ કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા મુજબ ગઈકાલેતા. 23 ના રોજ કુલ ટેસ્ટ 3436 થયા હતા. જેમાંથી કોરોના પોઝિટિવ સંક્રમિતોની સંખ્યા 95 થઈ હતી. તેમજ પોઝિટીવ રેઈટ 2.76 % થયો હતો તથા 95 સાજા થઈ ગયેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં નવા પોઝિટિવ કેસ 35 થયા છે. આજ સુધીના કુલ પોઝિટિવ કેસ 10329 તેમજ આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9420 થઈ છે.આજ સુધીમાં રિકવરી રેઈટ 91.50 % થયો છે તેમજ આજ સુધીમાં કુલ 414930 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ તેના આધારે પોઝિટિવિટી રેઈટ 2.48 % થયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….