Gujarat/ રાજકોટ AIIMSના વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાતમુહર્ત માટે મુખ્યમંત્રીના આગમનની જોવાતી રાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના ખંઢેરી પાસે 1195 કરોડના ખર્ચે તૈયાર થનારી ગુજરાતની સૌપ્રથમ AIIMS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.આ

Top Stories Gujarat
a

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના ખંઢેરી પાસે 1195 કરોડના ખર્ચે તૈયાર થનારી ગુજરાતની સૌપ્રથમ AIIMS હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. રાજકોટમાં હોસ્પિટલના અધિકારીઓ ઉપરાંત સમગ્ર રાજકોટના વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ આ પ્રસંગે સેવા માટે સજ્જ થઇ ચૂક્યા છે તેમજ મુખ્યમંત્રીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.

aiims 23 3 રાજકોટ AIIMSના વડાપ્રધાન મોદી દ્વારા ઈ-ખાતમુહર્ત માટે મુખ્યમંત્રીના આગમનની જોવાતી રાહ

Blast / યમન એરપોર્ટ પર ભયાનક વિસ્ફોટ, 22 ના મોત, 50 ઘાયલ…

ગુજરાત વાસીઓ તેમજ સૌરાષ્ટ્રના સ્વપ્ન સમાન AIIMS હોસ્પિટલનું રાજકોટ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજકોટના ખંડેરી પાસે બનનાર આ AIIMS 2022 સુધીમાં તૈયાર થઇ જશે. આ AIIMS હોસ્પિટલમાં 750 બેડ હશે. રાજકોટના ખંઢેરી પાસે તૈયાર થશે રાજ્યની સૌ પ્રથમ એઈમ્સ હોસ્પિટલ201 એકર જમીનમાં નિર્માણ થવાની છે આ હોસ્પિટલ નિર્માણ પાછળ થશે અંદાજિત 1 હજાર 195 કરોડ રૂપિયાનો ખર્ચે 2022 સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા એઈમ્સના ડાયરેક્ટર શ્રમ દીપ સિંહાએ વ્યક્ત કરી હતીએઈમ્સ બન્યા બાદ રાજ્યમાં આરોગ્ય ક્ષેત્ર મોટી ક્રાંતિ આવશે.આ એઈમ્સના રાજકોટમાં નિર્માણ થયા બાદ ઉચ્ચ ગુણવત્તા યુક્ત સુવિધાઓ દર્દીઓને મળશે.અમદાવાદ સિવિલ બાદ રાજ્યમાં બીજી મોટી હોસ્પિટલ તૈયાર થશે.ખાસ સૌરાષ્ટ્રના દર્દીઓને ગંભીર બીમારી માટે અમદાવાદ લાંબા નહીં થવું પડેસૌરાષ્ટ્ર દર્દીઓને ઘર આંગણે જ મળી રહેશે શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ થશે.

a
rajkot

coronaupdate / જર્મનીમાં નવા સ્ટ્રેઇનના આગમન બાદ એક દિવસમાં 1,000થી વધુના મ…

એઈમ્સ માટે છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી માગણીવડોદરા અને રાજકોટ વચ્ચેની હરીફાઈમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે. આકેન્દ્રીય હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં તમામ નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમજદર્દીઓ માટે બેડનું ભાડું માત્ર 35 રૂપિયા હશે.આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દી અને તેના સગાને માત્ર 375 રૂપિયામાં ભોજન મળશે. તેમજ 10 દિવસ સુધી 375 રૂપિયામાં બે લોકોને આ સુવિધા મળશે.ગંભીર બીમારીના ઈજેક્શન કે જેની કિંમત 13 હજાર છે તે માત્ર 800માં મળ.શેકેન્સરના 202 અને હૃદયરોગના 186 પ્રકારના ડ્રગ મળશેOPDથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબધ્ધ રીતે થશે.ઓનલાઈન એપોઈન્ટમેન્ટથી લાઈનમાં ઉભા રહેવું પડે.750થી વધુ બેડની અત્યાઆધુનિક સુવિધા હશે. સેલિબ્રિટી અને શ્રેષ્ઠીઓ માટે પ્રાઈવેટ વોર્ડની હશે સુવિધાપ્રાઈવેટ વોર્ડ અનેક લક્ઝુરિયસ સુવિધાથી હશે સજ્જ પ્રાઈવેટ વોર્ડનું સામ મામુલી 2થી 3 હજાર રૂપિયા ભાડુ હશે.એઇમ્સ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ દેશ વિદેશના ખ્યાતનામ તબીબો રાજકોટમાં સારવાર ઉપલબ્ધ થઇ શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…