Not Set/ લોકપ્રિય સિંગર શાનનાં પોપ સોન્ગ ‘તન્હા દિલ’ એ નામે કર્યો આ રેકોર્ડ

વર્ષ 2000માં આવેલા પોપ સોન્ગ ‘તન્હા દિલ’ પર લોકપ્રિય ગાયક શાનનું કહેવુ છે કે, આ મારુ અત્યાર સુધીનું સૌથી હિટ ગીત છે. શાને રવિવારે ટ્વિટ કરતા લખ્યુ હતુ કે, ‘તન્હા દિલ, તન્હા સફર, ઢૂંઢે તુજે ફિર ક્યુ નજર, ને દસ લાખ વ્યૂઝ પૂરા કરી દીધા છે. આ માત્ર એક ગીત જ નથી. આ તે દરેક […]

Entertainment
maxresdefault 18 લોકપ્રિય સિંગર શાનનાં પોપ સોન્ગ ‘તન્હા દિલ’ એ નામે કર્યો આ રેકોર્ડ

વર્ષ 2000માં આવેલા પોપ સોન્ગ ‘તન્હા દિલ’ પર લોકપ્રિય ગાયક શાનનું કહેવુ છે કે, આ મારુ અત્યાર સુધીનું સૌથી હિટ ગીત છે. શાને રવિવારે ટ્વિટ કરતા લખ્યુ હતુ કે, ‘તન્હા દિલ, તન્હા સફર, ઢૂંઢે તુજે ફિર ક્યુ નજર, ને દસ લાખ વ્યૂઝ પૂરા કરી દીધા છે. આ માત્ર એક ગીત જ નથી. આ તે દરેક માટે એક પ્રેરણા છે જે પોતાના લક્ષ્ય તરફ એકલા ચાલી છે. તેને દેવા માટે આભાર!’

Mantavya News
Tanha Dil

શાનનું આ ગીત પક કહેવુ છે કે, વીસ વર્ષોમાં દસ લાખ ન્યૂઝ. નંબર ભ્રામક હોઇ શકે છે. વાસ્તવિકતા તો તે એ છે કે ‘તન્હા દિલ’ મારી અત્યાર સુધીની સૌથી હિટ રહેશે. ટ્વિટર પર શાનનાં તન્હા દિલ ગીત પર કહેવી વાત પ સુજોય ઘોષએ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ‘આ સાથે જ ‘કુછ કમ’, ‘જબ સે તેરે’, ‘વો પહેલી બાર’ અને..’ શાનનાં હિટ ગીતોની લિસ્ટને જોડતા તેણે ટ્વિટ કર્યુ કે, ‘અને ‘સુનો ના’ પણ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.