વડોદરા/ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓ સંપ્રદાયની આડમાં ભાજપનો પ્રચાર કરી રહ્યાનો આક્ષેપ

સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓ સંપ્રદાયની આડમાં ભાજપનો પ્રચાર કરી રહ્યાનો સનસનીખેજ આક્ષેપ

Gujarat Vadodara Trending
chhotaudepur 5 સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓ સંપ્રદાયની આડમાં ભાજપનો પ્રચાર કરી રહ્યાનો આક્ષેપ
  • સરદારનગર સોસા.માં અનુયાયીઓ પહોંચતાં વિવાદ
  • કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે વિરોધ કરી અનુયાયીઓને ભગાડ્યા
  • ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો સામસામે આવી ગયાં

ગુજરાત રાજ્યમાં આજરોજ 6 મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનનાં નામે પ્રચાર કરી રહ્યાનો આસ્ખેપ કરવામાં આવ્યો છે. સ્વામીનારાયણ સમ્પ્રદાયના અનુયાયી દ્વારા સંપ્રદાયના પ્રચારના નામે ભાજપનો પ્રચાર કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Election / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ જ ઉમેદવારને આપ્યો વોટ, ચોથો મત કેમ રાખ્યો બાકી..?

સંપ્રદાયની આડમાં ભાજપનાં પ્રચારનો આક્ષેપ સંતો પર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનનાં નામે પ્રચારનો આરોપ લાગ્યો હતો. મતદાન દિવસે વડોદરાનાં વોર્ડ 1માં વિવાદ વકર્યો હતો. સરદારનગર સોસા.માં અનુયાયીઓ પહોંચતાં વિવાદ થયો હતો. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે વિરોધ કરી અનુયાયીઓને ભગાડ્યા હતા. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો સામસામે આવી ગયાં પોૂો.

છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 22 ટકા મતદાન

અમદાવાદમાં સરેરાશ 21 ટકા મતદાન

રાજકોટમાં સરેરાશ 20 ટકા મતદાન

સુરતમાં સરેરાશ 20 ટકા મતદાન

વડોદરામાં સરેરાશ 22 ટકા મતદાન

જામનગરમાં સરેરાશ 22 ટકા મતદાન

ભાવનગરમાં સરેરાશ 22 ટકા મતદાન

Election / કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે કર્યુ મતદાન