Three Youth Death/ મહેસાણાના રાજપૂત પરિવારને ઝાટકોઃ એક જ દિવસે ત્રણ રાજપૂત યુવાનોના ડૂબવાથી મોત

મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં પણ મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાબરમતી નદીમાં રાજપૂત કુટુંબના એક જ કુટુંબના ત્રણ યુવક ડૂબ્યા હતા.

Gujarat
three youth death 1 મહેસાણાના રાજપૂત પરિવારને ઝાટકોઃ એક જ દિવસે ત્રણ રાજપૂત યુવાનોના ડૂબવાથી મોત

મહેસાણાઃ મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી Rajput Youths Death નદીમાં પણ મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાબરમતી નદીમાં રાજપૂત કુટુંબના એક જ કુટુંબના ત્રણ યુવક સહિત ચાર યુવાનો ડૂબ્યા છે. ચારમાંથી એક યુવકને સલામત રીતે બચાવી લેવાતા તેનો જીવ બચી ગયો છે,  પણ બાકીના ત્રણના મોત થયા છે. સમયે જ ઘરમાં આ પ્રકારની કરુણાંતિકા બનતા સમગ્ર કુટુંબમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.  ત્રણેય યુવાનોના મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવાયા છે. સમાચારા મળવાની Mehasana News સાથે જ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

એક સાથે ત્રણ રાજપૂત યુવાનોના મોતના પગલે સમગ્ર રાજપૂત Rajput Youths Death સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. રાજપૂત આગેવાનો પણ રાજપૂત કુટુંબને ત્યાં દોડી આવ્યા છે. આ સિવાય કરણી સેના જેવા સામાજિક સંગઠનના આગેવાનો પણ ત્યાં દોડી આવ્યા છે અને કુટુંબને આશ્વાસન આપ્યું છે. તેની સાથે શોકની ઘડીમાં જોડે રહેવાની હૈયાધારણા આપી છે.

આ પહેલા બનેલા બનાવમાં  ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે Rajput Youths Death બે બાળકોના ડૂબવાથી કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડિયા ગામે ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર બેધ્યાનપણાના લીધે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તેના લીધે સમગ્ર પંથકમાં ટ્રસ્ટના સંચાલકો સામે આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. આમ જન્માષ્ટમીએ જ બે પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યા હતા.

પોપટ રાઠવા અને કેશવ રાઠવા નામનો Two child death વિદ્યાર્થી શાળેથી છૂટ્યા પછી ઘાસ કાપવા ગયો ત્યારે આ પ્રકારની ઘટના બની હતી. તેના અંગે સ્થાનિક લોકોને જાણ થયા બાદ ફાયર ફાઇટર અને બચાવ ટુકડીને જાણ કરાતા તરત જ ટીમ દોડી ગઈ હતી. તપાસમાં બંનેના મૃતદેહ મળી આવતા કુટુંબીજનોમાં આઘાતની લાગણી વ્યાપી છે અને રોક્કળ ચાલી રહી છે.

પોલીસે ટ્રસ્ટના સંસ્થાપક અને ટ્રસ્ટના બે કર્મચારીઓ સામે ફરિયાદ Rajput Youths Death નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી જન ઉત્થાન ટ્રસ્ટ સંચાલિત દુર્ગમ વિસ્તાર કુમાર અને કન્યા છાત્રાલય તેમજ ગૌશાળા કાર્યરત છે. ગઇકાલે સાંજે ગૃહપિતા અને ગૃહમાતા બાળકોને ગાયો માટે ઘાસચારો કપાવવા ગામના સીમાડે ગયા હતા. ઘાસ કાપી અન્ય બાળકો Two child death વાહનમાં પાછા ફર્યા, પરંતુ ત્રણ બાળકો નજીકના ચેકડેમમાં ન્હાવા માટે જતા રહ્યા હતા. તે પૈકી બે બાળકો પોપટ રાઠવા અને કેશવ રાઠવા ઉંડા પાણીમાં જતા મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચોઃ Two child death/જન્માષ્ટમીએ જ આ પરિવારોએ તેમના ‘કાનુડા’ ગુમાવ્યાઃ બે બાળકોના ડૂબવાથી મોત

આ પણ વાંચોઃ વાલીઓ સાવધાન! / ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચોઃ દર્દનાક અકસ્માત/રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીમાં માતમ છવાયો, અકસ્માતમાં પાંચ લોકોના મોત

આ પણ વાંચોઃ Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટે 12 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરી, રાજ્ય સરકારને 2.5 લાખ ચૂકવવાનો આદેશ

આ પણ વાંચોઃ સુરત/યુવાનોમાં ટ્રેન્ડ બદલાતા કૃષ્ણને મનપસંદ પ્રસાદ પંજરી પર પડી અરસ, ધર્મને પણ બનાવ્યું મોજ શોખનું સાધન