Entertainment/ કેમેરાને જોઈને બોયફ્રેન્ડને છુપાવતા જોવા મળી શ્રદ્ધા કપૂર, જુઓ વીડિયો

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇના કોઇ કારણ સર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલા સમયથી તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે.

film industry Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 1 3 કેમેરાને જોઈને બોયફ્રેન્ડને છુપાવતા જોવા મળી શ્રદ્ધા કપૂર, જુઓ વીડિયો

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇના કોઇ કારણ સર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલા સમયથી તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. જાણવા મળી રહ્યું છે કે ‘ તુ જૂઠી મૈં મકાર ‘ ના રાઇટર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. બંન્નેમાંથી હજી સુઘી કોઈએ તેમના સબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી.

આ દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર તેના કથિક બોયફ્રેડ અને ફિલ્મ ‘ તુ જૂઠી મૈં મકાર’ ના લેખક રાહુલ મોદીની સાથે એક કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.અને તેના પાછળ રાહુલ મોદી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર મસ્ત મગન થઇને રિહાનાના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.જ્યારે શ્રદ્ધાની નજર કેમેરા તરફ પડે છે. ત્યારે તે તેનો ચેહરો છુપાવાનો પ્રયાસ કરે છે. શ્રદ્ધા કેટલી પણ કોશિસ કરે પણ તેના ચાહકો તેને ઓળખી લીધી છે. અને શ્રદ્ધા કપૂરધણી વાર રાહુલ સાથે જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Deka (@makeupartist_pujadeka)

શ્રદ્ધા તાજેતરમાં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘ તુ જૂઠી મૈં મકાર ‘ માં જોવા મળી હતી, અને બંન્નેની જોડી લોકોને પસંદ પણ આવી હતી. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી છે. સાથે અભિનેત્રીની આવનારી ફિલ્મ ‘ સ્ત્રી 2 ‘ ધડકન 2’ ‘ચાલબાજ ઇન લંડન ‘ અને ‘ ચંદા મામા દુર’ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Siddharth-Aditi Rao Wedding/અદિતિ રાવ હૈદરી સાથેની સગાઈ પર સિદ્ધાર્થે પહેલીવાર વાત કરી, કહ્યું ક્યારે થશે લગ્ન?

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!