Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : રશિયા V/S સાઉદી અરબ, ઉદ્ઘાટન મેચનું લાઈવ પ્રસારણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

મોસ્કો, ગુરુવારથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે, જેમાં ૬૪ મેચ રમાશે, ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી બાજુ, ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામને લઇ ફ્રેન્ડસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા […]

Sports
d rendering match schedule russia vs saudi arabia flags countries participating to international tournament group 110612899 ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : રશિયા V/S સાઉદી અરબ, ઉદ્ઘાટન મેચનું લાઈવ પ્રસારણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

મોસ્કો,

ગુરુવારથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે, જેમાં ૬૪ મેચ રમાશે, ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી બાજુ, ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામને લઇ ફ્રેન્ડસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

FIFA World Cup 2018 Opening Ceremony ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : રશિયા V/S સાઉદી અરબ, ઉદ્ઘાટન મેચનું લાઈવ પ્રસારણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

આ ફૂટબોલના વર્લ્ડકપની ઉદ્ઘાટન મેચ રશિયા અને સાઉદી અરબ વચ્ચે ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે રમાશે.

જાણો, વર્લ્ડકપ મેચના પ્રથમ મેચના પ્રસારણ અંગેની વિગત

ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : રુસ અને સાઉદી અરબ

સ્ટેડિયમ : લુજીન્કી ફૂટબોલ ગ્રાઉન્ડ

સમય : ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે

રુસ અને સાઉદી અરબનું લાઈવ પ્રસારણ

Sony TEN 2  અને Sony TEN 2 HD

ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ

રુસ અને સાઉદી અરબનું લાઈવ સ્ટ્રીમિંSony LIVE