Health/ આ બિમારીઓ માટે ફાયદાકારક છે વાસી રોટલી , જાણો તેના કેટલાક ફાયદા

વાસી રોટલી એવો ખોરાક છે, જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઇ જાય છે. આ ધઉના લોટમાંથી બનાવવામાં આવે છે. અને તેને તંદુરમાં બનાવવામાં આવે છે.

Trending Health & Fitness
Cricket Tutorials YouTube Thumbnail 34 આ બિમારીઓ માટે ફાયદાકારક છે વાસી રોટલી , જાણો તેના કેટલાક ફાયદા

વાસી રોટલી એવો ખોરાક છે, જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઇ જાય છે. આ ધઉના લોટમાંથી બનાવવામાં આવે છે. અને તેને તંદુરમાં બનાવવામાં આવે છે. વાસી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે. વાસી રોટલી ભારતમાં વધારે ખાવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે્ ખાવામાં આવે છે. આને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે. વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવિચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય . વાસી રોટલી ખાવાના ઘણા ફાયદા છે. આ એક ફાઇબરનો એક સારો સ્ત્રોત છે. જેમ કે લોખંડ,મેગ્નેશિયમ, સોડિયમ. વાસી રોટલી ખાવાના કેટલા નકારાત્મક પાસાઓ પણ છે. આના થી કેલેરી અને સોડિયમ વધારે હોય છે.જો તમે તમારૂ વજન ઓછુ કરવા માંગો છો કે તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે વાસી રોટલી ખાવાનું ઓછું કરવું પડશે. વાસી રોટલી સ્વસ્થ અને સ્વાદિસ્ટ છે જે ઘણા લાભ પણ અપાવે છે. પરંતુ તેને લિમિટમાં ખાવુ પડે.

શું વાસી રોટલી ખાવાથી ખરેખર બિમારી દુર થઇ જાય છે ?
વાસી રોટલી ખાવાથી કોઇ બિમારી દુર થતી નથી. આ સાચી વાત છે કે વાસી રોટલી ખાવાથી કેટલાક પોષક તત્વો મળતા હોય છે. જેવા કે ફાઇબર, જે પાચન માટે ફાયદા કારક છે. પરંતુ એ વાત પણ સાચી છે કે વાસી રોટલીના કેટલાક નકારાત્મક પાસા પણ છે.

વાસી રોટલી ખાવાના કેટલાક ફાયદા
પાચન પ્રકીયામાં રાહત મળે છે : વાસી રોટલીમાં સ્ટાર્ચની માત્રા ઓછી હોય છે. જેના કારણે પાચન પ્રક્રીયામાં રાહત મળે છે.

કેલેરીની માત્રા ઓછી હોય છે: વાસી રોટલી તાજી રોટલીની તુલનામાં ઓછી કેલેરી ઘરાવે છે.

ફાઇબરનો સારો સ્ત્રોત હોય છે: વાસી રોટલી ફાઇબરનો સ્ત્રોત સારો હોય છે. જે પાચન તંત્ર માટે ફાયદા કારક છે.

વાસી રોટલી ખાવાથી થતુ નુકસાન
પાચન સબંઘીત સમસ્યા : વાસી રોટલી પચાવવામાં મુશ્કેલ પડી શકે છે. ખાસ કરીને તમને પહેલાથી જ પાચન સબંધીત સમસ્યા હોય

એલર્જી કે સંવેદનશીલતા : કેટલાક લોકોને ઘઉ કે અન્ય આનાજ થી એલર્જી કે સંવેદનશીલતા હોય છે અને વાસી રોટલી ખાવાથી તે વધી શકે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?