gujarat police/ રાજય સરકારે પોલીસ કર્મીઓને આપી દિવાળી ગિફટ, ગુજરાતના 621 ASI ને PSI તરીકે બઢતી અપાઈ

રાજ્યના 621  એએસઆઇને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં  આવી છે,દિવાળી પહેલા જ પોલીસ તંત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

Top Stories Gujarat
6 7 રાજય સરકારે પોલીસ કર્મીઓને આપી દિવાળી ગિફટ, ગુજરાતના 621 ASI ને PSI તરીકે બઢતી અપાઈ
  • રાજ્યના 621 ASI ને PSI તરીકે બઢતી અપાઈ
  • રાજ્યના પોલીસ કર્મચારીઓની દિવાળી સુધરી
  • દિવાળી પહેલા પોલીસ તંત્ર માટે સારા સમાચાર
  • પ્રમોશનની રાહ જોઈ રહેલા 500થી વધુ ASI ને બઢતી
  • બઢતીના ઓર્ડરથી પોલીસ તંત્રમાં હવે PSI ની ઘટ્ટ ઓછી થશે
  • હથિયારી ASI સંવર્ગમાંથી બિન હથિયારી PSI મા થઈ બઢતી
  • લાંબા સમયથી રાહ જોતા પોલીસ કર્મચારીઓમાં આનંદ
  • અધિક પોલીસ મહા નિર્દેશક વહીવટના નરસિંહા કોમરે કર્યા આદેશ

ગુજરાતમાં પોલીસ ખાતા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યના 621  એએસઆઇને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં  આવી છે,દિવાળી પહેલા જ પોલીસ તંત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ,સરકારે પોલીસ કર્મીઓની કે જેમના પ્રમોશન આપ્યા છે તેમને દિવાળીની ગિફટ આપવમાં આવી છે, પ્રમોશનની રાહ જોઇ રહેલા 500 કર્મચારીઓને એએસઆઇ તરીકે બઢતી આપવમાં આવી હતી, હથિયારી એએસઆઇ સંવર્ગમાંથી બિન હથિયારી પીએસઆઇમાં થઇ બઢતી. લાંબા સમયથી રાહ જોતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે,અધિક પોલીસ મહા નિર્દેશક વહીવટના નરસિંહા કોમરે કર્યા આદેશ


 

whatsapp ad White Font big size 2 4 રાજય સરકારે પોલીસ કર્મીઓને આપી દિવાળી ગિફટ, ગુજરાતના 621 ASI ને PSI તરીકે બઢતી અપાઈ


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો