ગુજરાત/ ગીરસોમનાથમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

ગીરસોમનાથમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. પુરવઠા વિભાગે રેડ પાડી તાલાળા-સાસણ રોડ પર શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 23T160550.370 ગીરસોમનાથમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

ગીરસોમનાથમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. પુરવઠા વિભાગે રેડ પાડી તાલાળા-સાસણ રોડ પર શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડ્યો. પુરવઠા વિભાગે બાતમીના આધારે દરોડો પાડ્યો. આ દરોડામાં હોટલની માલિકીની જગ્યામાંથી અનાજનો જથ્થો પકડાયો. વિભાગને દરોડામાં ઘઉં,ચોખા અને ચણા  જથ્થો મળી આવ્યો. વિભાગ દ્વારા તમામ સામગ્રી ઝડપી પાડતા તેમાં ઉપયોગ થતા  3 છોટા હાથી  અને 1 રિક્ષા પણ સીઝ કરી.

પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરી. વિભાગ દ્વારા અચાનક આ રીતે દરોડા પાડવામાં આવતા ગેરરીતિ આચરનારા અનાજના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. અનાજની ગેરરીતી મામલે કલેકટરે  ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો  ઉપર લાલ આંખ  કરતા ગેર કાયદેસર અનાજ નો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જજનો શ્વાન થયો ગુમ…તો 14 લોકો સામે નોંધાવી FIR, જાણો શું છે મામલો

 આ પણ વાંચો: કેજરીવાલની નિષ્પક્ષ તપાસની માંગ પર સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા, નિર્ભયાની માતાનો વીડિયો જોઈ થઈ ભાવુક

 આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય