taapsee pannu/ તાપસી પન્નુએ મેથિયાસ બો સાથે લગ્ન કરી દીધા? લેટેસ્ટ પોસ્ટ વાયરલ…

તાપસી પન્નુની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ચાહકો કમેન્ટ કરી રહ્યા છે. કોન્ગ્રેચ્યુલેશન લગ્ન માટે. અન્ય એક વ્યક્તિ કહે છે તાપસીજી લગ્ન પછી ફોટો પોસ્ટ કરી દો……..

Trending Entertainment
Beginners guide to 2024 03 30T110720.021 તાપસી પન્નુએ મેથિયાસ બો સાથે લગ્ન કરી દીધા? લેટેસ્ટ પોસ્ટ વાયરલ...

Entertainment News: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તેના લોંગટાઈમ બોયફ્રેન્ડ બેડમિન્ટન પ્લેયર મેથિયાસ બો સાથે ચૂપકિદીથી ઉદેપુરમાં લગ્ન કર્યા હોવાની અટકળો થઈ રહી છે. આ કપલે લગ્ન બાબતે કોઈ પુષ્ટિ કરી નથી. તાપસી પન્નુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ચાહકો ઓફિશિયલ મેરિટલ સ્ટેટસની રાહ જોઈ રહ્યા છે. તાપસીની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર તેને લગ્ન કરી દીધા છે તેવું જણાઈ રહ્યું છે. તાપસીએ હાથમાં વીંટી પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

તાપસી પન્નુની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ચાહકો કમેન્ટ કરી રહ્યા છે. કોન્ગ્રેચ્યુલેશન લગ્ન માટે. અન્ય એક વ્યક્તિ કહે છે તાપસીજી લગ્ન પછી ફોટો પોસ્ટ કરી દો. કોઈએ કહ્યું, હેપ્પી મેરિડ લાઈફ. તાપસીએ પોસ્ટમાં લખ્યું છે કે આશા છે કે સાડી સાથેનો રોમાન્સ ક્યારેય પૂરો જ ન થાય…

 

View this post on Instagram

 

A post shared by Pavail Gulati (@pavailgulati)

સૂત્રો મુજબ, તાપસી પન્નુ અને મેથિયાસ બોએ 21 થી 24 માર્ચ વચ્ચે પ્રિ-વેડિંગ યોજ્યા હતા. અંગત મિત્રો અને પરિવારની હાજરીમાં આ બંને જણાએ લગ્ન કરી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેડમિંટન પ્લેયર્સ સાત્વિકસાઈ રાજ રાનકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં પવૈલ ગુલાટીએ ઈન્સ્ટાગ્રામ પર વેડિંગ ઈવેન્ટસના ફોટો શેર કર્યા હતા. ફોટામાં પવૈલ, શગુન (તાપસીની બહેન), અભિલાશ થપલિયાલ સાથે દેખાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી