Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ), ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 48 બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (UPSI/APSI) ની ગાંધીનગર સ્થિત **ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)**માં બદલી (PSI Transfer)કરવામાં આવી છે

Gandhinagar News/ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, રાજ્યના 48 PSIની ગાંધીનગર IBમાં બદલી

Firecracker Factory Demolition : 9 લોકોના મોત બાદ પોલીસ સખ્ત, ગેરકાયદે ફાયરવર્ક્સ યુનિટ્સ પર બુલડોઝર ચાલ્યું

Ahmedabad News/વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસનો મોટો એક્શન: ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ તોડી પાડવામાં આવી, હવે સ્ટોરેજ પર પણ નજર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ જણાવ્યું કે, "કોવિડ-19 મહામારી દરમિયાન વર્ષ 2020–21માં GSRTCએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Gandhinagar News/કોવિડમાં જીવ ગુમાવનારા GSRTCના 115 કર્મચારીઓના પરિવારને ₹25 લાખની સહાય

BRTS

Surat News/સાયરન વાગતું રહ્યું, છતાં રસ્તો ન મળ્યો: ST બસની બેદરકારીથી એમ્બ્યુલન્સ અટકી

કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટી (Swaminarayan University)માં પરીક્ષા નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. ગુંજન ઉમેશકુમાર શાહ સામે ગુજરાત NSUIએ ગંભીર આક્ષેપો કર્યા છે.

Ahmedabad News/કલોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામક સામે NSUIના ગંભીર આક્ષેપ, બે જગ્યાએ ફરજ બજાવતા હોવાનો દાવો

સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ₹7,500ની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Surat News/સુરતમાં તલાટી સહિત 2 જણા લાંચ લેતા ઝડપાયા

સોશિયલ મીડિયા મારફતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી આરોહીએ પોતાનું નિવેદન (Arohi Statement)આપ્યું છે

Gujarat News/જંતર મંતર વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, વિદ્યાર્થીઓના સમર્થનમાં Insta સ્ટોરી શેર

ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)ની આગાહી કરી છે

Gujarat News/ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ' (Operation Mule Hunt)અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Ahmedabad News/ઓપરેશન મ્યુલ હંટ : 11 સાયબર કેસમાં સંડોવાયેલ બેંક ખાતાધારક ઝડપાયો

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રોડ(Surat Road)ની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે

Surat News/સુરતમાં બિસ્માર રસ્તાઓને લઈને સાસંદ ધોળકીયાનો આક્રોશ, વીડિયો વાયરલ થતાં મનપા તંત્ર પર ઉઠ્યા સવાલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy