Not Set/ “કાંઇ ઝાલા” એપ્લિકેશનથી રાજ્યનાં શિક્ષકો પર સરકાર રાખશે નજર

ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પર હવે શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં બેઠા બેઠા નજર રાખી શકશે. શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ દ્વારા રાજ્યની તામામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને એક ઓડિયો મેસેજથી પોતાનાં મોબાઈલ ફોનમાં ‘કાંઈ ઝાલા’ નામની એક એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતુ. આ ‘કાંઈ ઝાલા’ એપ શિક્ષકો પર CCTV કેમેરા […]

Gujarat Others
teacher1.jpg1 "કાંઇ ઝાલા" એપ્લિકેશનથી રાજ્યનાં શિક્ષકો પર સરકાર રાખશે નજર

ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પર હવે શિક્ષણ વિભાગ ગાંધીનગરમાં બેઠા બેઠા નજર રાખી શકશે. શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ દ્વારા રાજ્યની તામામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને એક ઓડિયો મેસેજથી પોતાનાં મોબાઈલ ફોનમાં ‘કાંઈ ઝાલા’ નામની એક એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતુ. આ ‘કાંઈ ઝાલા’ એપ શિક્ષકો પર CCTV કેમેરા સમાન છે.

teachers "કાંઇ ઝાલા" એપ્લિકેશનથી રાજ્યનાં શિક્ષકો પર સરકાર રાખશે નજર
પ્રતિકાત્મક ફોટો

સરકારનાં આ મહત્વ પૂર્ણ નિર્ણયથી કામચોરી કરતા શિક્ષકો પર લગામ કસાવાની સાથે સાથે સરકારી શાળાઓની શૈક્ષણીક ગુણવતામાં પણ સુધારાને વેગ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન