Not Set/ વિવિધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર અને વહીવટી સ્ટાફનાં લોકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત

ગુજરાતની વિવધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર ને વહીવટી સ્ટાફનાં લોકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. cpf નો ઓપ્શન પસંદ કરનાર નિવૃત્ત લોકોને પેન્શન નહીં આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદ કરી દીધો છે. જેના કારણે રાજ્યનાં સેંકડો નિવૃત્ત પેન્શનર્સને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત રાજ્યની વિવિધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર અને […]

Top Stories Gujarat Others
Gujarat High Court Live Law min વિવિધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર અને વહીવટી સ્ટાફનાં લોકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત

ગુજરાતની વિવધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર ને વહીવટી સ્ટાફનાં લોકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. cpf નો ઓપ્શન પસંદ કરનાર નિવૃત્ત લોકોને પેન્શન નહીં આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદ કરી દીધો છે. જેના કારણે રાજ્યનાં સેંકડો નિવૃત્ત પેન્શનર્સને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે.

highcourt વિવિધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર અને વહીવટી સ્ટાફનાં લોકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત

ગુજરાત રાજ્યની વિવિધ કોલેજમાં નિવૃત્ત થયેલા પ્રોફેસર અને વહીવટી સ્ટાફનાં લોકોને પેન્શન માટે ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાજ્ય સરકારનો નિર્ણય ભૂલભરેલો હોવાનું ફેરવતા હાઇકોર્ટે પેન્શનર્સને રાહત આપીને ખુશ કર્યા છે. વળી આઠ અઠવાડિયામાં પેન્શનને લગતા લાભો આપવા કોર્ટનો હુકમ થયો છે. આ સાથે જેમણે સી.પી.એફ લીધું હોય તેવા પેન્શનર્સને CPFની રકમ સેટ ઓફ કર્યા બાદ પેન્શન આપવા કોર્ટનો હુકમ પણ થયો છે. ત્યારે સેંકડો નિવૃત્ત પ્રોફેસર્સને હાઇકોર્ટનાં નિર્ણયથી હવેથી લાભ મળશે.