આજનું રાશિફળ/ કઈ રાશિના જાતકો પર આ દિવાળી મંડરાઈ રહ્યો છે ખતરો,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

12 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
This Diwali danger is hovering over the people of which zodiac sign, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૨-૧૧-૨૦૨૩, રવિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ અમાસ
 • રાશી :-   તુલા  (ર,ત )
 • નક્ષત્ર :-    સ્વાતિ                    (સવારે ૦૨:૫૨ સુધી. નવેમ્બર-૧૩)
 • યોગ :-    આયુષ્યમાન    (બપોર ૦૪:૨૭ સુધી.)
 • કરણ :-     શકુની                    (બપોરે ૦૨:૪૮ સુધી. )
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • તુલા ü તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૯ એ.એમ                                  ü ૦૫.૫૫ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૦૫.૩૯ એ.એમ.                                  ü ૦૫:૦૯ પી.એમ
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી.      ü બપોરે ૦૪.૩૩ થી ૦૫.૫૫ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે દિવાળી છે. ·        અમાસ ની સમાપ્તિ  :   બપોરે ૦૨:૫૯ સુધી. (નવેમ્બર-૧૩)·         

 • તારીખ :-        ૧૨-૧૧-૨૦૨૩, રવિવાર / આસો વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૫ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૨૨
શુભ ૦૧:૪૫ થી ૦૩.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૫ થી ૦૭:૩૨
અમૃત ૦૭:૩૨ થી ૦૯:૦૮
 • મેષ (અ, લ , ઈ) :-
 • વિદ્યાર્થીઓ ધ્યાન આપવું.
 • નાના વેપારમાં ફાયદો થાય.
 • વિદેશ જવાની તક મળે.
 • દિવસ સારો જાય.
 • શુભ કલર – મરૂન
 • શુભ નંબર – ૪

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • પર્યાવરણ પ્રેમી બનો.
 • સૂર્યપ્રકાશમાં થોડો સમય રહેવું.
 • નાની નાની વસ્તુઓ ભૂલી જવાય.
 • કાર્યક્રમમાં ફેરફાર થાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૫

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • તેજસ્વી વિચારો આવે.
 • સબંધોમાં ધ્યાન રાખવું.
 • બેદરકાર ના બનો.
 • સાથીદારોપર વધુ વિશ્વાસ ના કરો.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૭

 

 

 • કર્ક (ડ , હ) :-
 • કામમાં ધીરજ રાખવી.
 • લોકોની વાતમાં ન આવવું.
 • પીપળે દીવો કરવો.
 • લગ્ન માટે દિવસ સારો છે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૯

 

 

 • સિંહ (મ , ટ) :-
 • આનંદમય દિવસ જાય.
 • જ્ઞાનમાં વધારો થાય.
 • નવું કાર્ય થાય.
 • આર્થિક સ્થિતિ સુધરે.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૨

 

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • કપટી માણસ થી સાવધાન રહો.
 • કોઈની નિંદા ન કરવી.
 • ભગવાન શિવની પૂજાથી લાભ થાય.
 • પૈસા નો વહેવારો ઓછો રાખવો
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૧

 

 

 • તુલા (ર , ત) :-
 • કારણ વગર મૂળ બગડે.
 • માથાનો નાનો મોટો દુખાવો રહે.
 • બે મોઢાવાળા વ્યક્તિથી સાચવવુ.
 • બહાર ફરવા જવાનું થાય
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૩

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • શંકાશીલ સ્વભાવ બને.
 • લોકોની વાત ગળે ના ઉતરે.
 • પરિવારમાં મન દુઃખ થાય.
 • એકલા રહેવું ગમે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૪

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • નાણાકીય સંકટ આવે.
 • આરામ કરવાની તક ન મળે.
 • વણઝારા કામ આવી જાય.
 • વડીલોનો માર્ગદર્શન લઈને નિર્ણય લેવો.
 • શુભ કલર – કથ્થઈ
 • શુભ નંબર – ૬

 

 • મકર (ખ, જ) :-
 • ભગવાનની ભક્તિ વધારે થાય.
 • બોલવાનું વધારે રહે.
 • બીજાથી એક ડગલું આગળ રહો.
 • કાર્ય સમય કરતા પહેલા પૂર્ણ થાય.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૯

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • મિત્ર તરફથી મદદ મળે.
 • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
 • આવકનાનવા સ્ત્રોત મળશે.
 • ઉધારઆપતાં પહેલાં સમજી વિચારી લેજો.
 • શુભ કલર – પીળી
 • શુભ નંબર – ૭

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • ગૃહિણી મહિલા થી ફાયદો થાય.
 • બાળકોથી લાભ થાય.
 • કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
 • શારીરિક પરિશ્રમ વધારે થાય.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૨