Aravalli/ શામળાજીમાં હજારો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ હોય છે….

Gujarat
Image 2024 06 22T122815.234 શામળાજીમાં હજારો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

Aravalli News: અરવલ્લીમાં શામળાજી ખાતે હજારો ભાવિક ભક્તો ઉમટ્યાં છે. આજે જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે ભક્તો દર્શન કરવા વહેલી સવારથી મંદિરે પહોંચી ગયા છે.

WhatsApp Image 2024 06 22 at 12.29.17 PM શામળાજીમાં હજારો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે અરવલ્લીમાં આવેલ શામળાજી મંદિરમાં હજારો દર્શનાર્થીઓ મંદિરમાં લાઈનમાં જોડાઈ ગયા છે. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. નિજ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ત્યારે અંબાજીમાં માતાજીના મંદિરે લાખો ભક્તોએ માં અંબાના દર્શન કરી પવિત્રતા અનુભવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર