LOOT/ અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

રાયપુર વિસ્તારમાં બે અજાણી વ્યક્તિઓએ સરનામું પૂછવાનાં બહાને….

Top Stories Ahmedabad Gujarat
Image 2024 06 16T121619.976 અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

Ahmedabad News: અમદાવાદના રાયપુરમાં ધોળા દહાડે જ્વેલર્સનો કારીગર લૂંટાયો છે. સરનામું પૂછવાના બહાને ઠગોએ 1 કિલો સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

રાયપુર વિસ્તારમાં બે અજાણી વ્યક્તિઓએ સરનામું પૂછવાનાં બહાને યુવકને લૂંટી લીધો હતો. અશરફ જ્વેલર્સમાં 19 વર્ષીય યુવક સોનું લાવવા લઈ જવાનું કામ કરતો હતો. દરમિયાન શનિવારે બે શખ્સોએ માણેકચોકથી યુવકને રોકી અજાણ્યા સ્થળનું સરનામું પૂછ્યું હતું. આ મામલે જ્વેલર્સના માલિકે કાગઠાપીઠ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે. પોલીસને CCTV કેમેરામાં પુરાવા ન મળતાં ફરિયાદી પર શંકા ઉઠી છે. કાગડાપીઠ પોલીસે નિવેદન આધારે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી