Not Set/ વડોદરા : પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે ૨ બાઈક ચાલકોના કપાયા ગળા

વડોદરા રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિયાઓમાં આ પર્વને લઇ ભારે ઉત્સાહ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જયારે બીજી બાજુ આ પર્વ ગંભીર બની રહ્યો છે. વડોદરાના પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે બે બાઇક ચાલકોના ગળા કપાયા છે. આ બંને જયારે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ […]

Gujarat
ma 1 વડોદરા : પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે ૨ બાઈક ચાલકોના કપાયા ગળા

વડોદરા

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિયાઓમાં આ પર્વને લઇ ભારે ઉત્સાહ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જયારે બીજી બાજુ આ પર્વ ગંભીર બની રહ્યો છે. વડોદરાના પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસે બે બાઇક ચાલકોના ગળા કપાયા છે. આ બંને જયારે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક જ રસ્તામાં દોરી આવી જતા ગળા કપાયા હતા. પતંગની દોરીથી ગળામાં ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.