Not Set/ GIDCમાં કેમિકલ ભરેલી ટેન્કરમાં લીકેજ, રાસાયણિક કેમિકલ લીકેજ બાદ દોડધામ

વાપી, વાપી GIDCમાં કેમિકલ ભરેલી ટેન્કરમાં લીકેજ થઈ છે. હીરાંબા કેમિકલ કંપનીમાં આવેલ ટેન્કરમાં લીકેજ થઈ હતી, રાસાયણિક કેમિકલ લીકેજ બાદ દોડધામ મચી ગઈ હતી. કેમિકલને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરે લીકેજ બંધ કરતા પરિસ્થિતિ કાબુમાં છે.

Gujarat Others Videos

વાપી,

વાપી GIDCમાં કેમિકલ ભરેલી ટેન્કરમાં લીકેજ થઈ છે. હીરાંબા કેમિકલ કંપનીમાં આવેલ ટેન્કરમાં લીકેજ થઈ હતી, રાસાયણિક કેમિકલ લીકેજ બાદ દોડધામ મચી ગઈ હતી. કેમિકલને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરે લીકેજ બંધ કરતા પરિસ્થિતિ કાબુમાં છે.