Not Set/ વિરાટ આઉટ થયો સસ્તામાં, સોશિયલ મીડિયામાં અનુષ્કા શર્મા કેવી રીતે થઇ ટ્રોલ, વાંચો

ક્રિકેટના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને લઇ પત્ની અનુષ્કા શર્મા વધુ એકવાર ટ્રોલ થઇ છે. કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં કોહલી માત્ર ૫ રનમાં આઉટ થઇ જતા તેનું ભોગ અનુષ્કા શર્માને બનવું પડ્યું છે. ગત મહિનાની ૧૧મી તારીખે ઈટલીમાં લગ્ન કર્યા બાદ પહેલી સીરીઝ રમવા માટે દક્ષિણ […]

Top Stories
India vs South Africa 1st Test Kohli gets out cheaply and trolls again blame it on Anushka Sharma 1 વિરાટ આઉટ થયો સસ્તામાં, સોશિયલ મીડિયામાં અનુષ્કા શર્મા કેવી રીતે થઇ ટ્રોલ, વાંચો

ક્રિકેટના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને લઇ પત્ની અનુષ્કા શર્મા વધુ એકવાર ટ્રોલ થઇ છે. કેપટાઉનમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં કોહલી માત્ર ૫ રનમાં આઉટ થઇ જતા તેનું ભોગ અનુષ્કા શર્માને બનવું પડ્યું છે.

download 1 3 વિરાટ આઉટ થયો સસ્તામાં, સોશિયલ મીડિયામાં અનુષ્કા શર્મા કેવી રીતે થઇ ટ્રોલ, વાંચો

ગત મહિનાની ૧૧મી તારીખે ઈટલીમાં લગ્ન કર્યા બાદ પહેલી સીરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોચેલા વિરાટ કોહલી ૫ રનમાં આઉટ થયા બાદ સ્ટેડિયમમાં હાજર અનુષ્કા શર્મા ખુબ જ નિરાશ જણાઈ હતી અને ત્યારબાદ ફ્રેન્ડસે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી હતી. આ અંગે જણાવતા એક યુઝરે લખ્યું, “વિરાટના આઉટ થયા બાદ અનુષ્કાની પ્રતિક્રિયા હતી, થેંક્સ ગોડ પાંચ રન બનાયા.

અન્ય યુઝરે જણાવ્યું, ” આ લગ્નનું સાઈડ ઈફેક્ટ છે પાંચ રન બનાયા”.

બીજા એક યુઝરે જણાવ્યું કે, હવે કોહલીનું હનીમૂન ઓફિસીયલી પૂરું થઇ ગયું છે.

જયારે અન્ય યુઝરે આ અંગે કહ્યું, વિરાટે કૈપટાઉનમાં ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ. ન તો અનુષ્કાના લંચ પર.

બીજા અન્ય યુઝરે રીટ્વીટ કરતા જણાવ્યું, મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકામાં સંઘર્ષ કરવો પડ્યો હતો , ત્યારે વિરાટ કોહલીએ પણ કરવો પડશે.