changodar/ ગેંગરેપના વોન્ટેડ આરોપીની અંતે ધરપકડ

અમદાવાદના ચાંગોદરમાંથી ઝડપી લેવાયો

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 02T140951.095 ગેંગરેપના વોન્ટેડ આરોપીની અંતે ધરપકડ

Surat News : ગેંગરેપના એક વોન્ટેડ આરોપીની પોલીસે અંતે ધરપકડ કરી છે.ગેગરેપના આ બનાવમાં અમદાવાદ પોલીસે ચાંગોદરથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિનોદ રાજપુતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ 2022 ના વર્ષમાં એક સગીરા સાથે દુ,કર્મનો બનાવ બન્યો હતો.

જેમાં આરોપી વિનોદ રાજપુત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે તે છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને ભાગતો ફરતો હતો. જોકે પોલીસને માહિતી મળી હતી કે ચાંગોદર વિસ્તારમાં આવવાનો છે જેને આધારે પોલીસે તેને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી