Budget 2021/ શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે?

મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનીયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ. ટી. પ્રવાસન, હોસ્પિટલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટરમાં રોજગારી ઉભી કરાશે આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. આ પણ વાંચો- બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી […]

Top Stories Photo Gallery
vlcsnap 2021 03 03 15h35m28s182 શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે?
  • મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીનીયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈ. ટી. પ્રવાસન, હોસ્પિટલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટરમાં રોજગારી ઉભી કરાશે
  • આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા
  • કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી.

આ પણ વાંચો- બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

  • મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7272 કરોડની જોગવાઈ
  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત જિલ્લો બનાવવા 32 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન માટે 1800 ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવાશે
  • બાગાયત ખાતાની યોજના માટે 442 કરોડની જોગવાઈ
  • જિલ્લાના 53 તાલુકાના 5884 ગામની 90 લાખની વસ્તીને લાભ થશે

vlcsnap 2021 03 03 15h35m28s182 શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે?

  • પોલીસ માટે નવા વાહન ખરીદવા 50 કરોડ રૂપિયા
  • નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યુ
  • આદિજાતિ વિકાસ માટે 2656 કરોડની જોગવાઇ
  • SOUનાં વિકાસ માટે રૂ.652 કરોડ સરકાર ખર્ચશે
  • યાત્રાધામોનાં વિકાસ માટે 154 કરોડની જોગવાઇ
  • આરોગ્ય સુવિધા માટે રૂ.87 કરોડનું બજેટ
  • આદિજાતિ વિસ્તારનાં વિકાસ માટે 1349 કરોડની જોગવાઇ

vlcsnap 2021 03 03 15h37m58s289 શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે?

નર્મદા યોજના

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના થકી નર્મદાનું પાણી ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઇના હેતુસર પૂરું પાડવા માટે વિશાળ નહેર માળખાના કામો પૂર્ણતાના આરે છે. મુખ્ય નહેરનું કામ ૧૦૦%, શાખા નહેરનું કામ ૯૭%, વિશાખા નહેરનું કામ ૯૫%, પ્રશાખા નહેરનું કામ ૯૧%, અને ખેડૂતોના સહકાર સાથે કરવાની થતી પ્રપ્રશાખા નહેરનું કામ ૮૭% પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ખરીફ સિઝન દરમ્યાન પિયત વિસ્તારમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવેલ છે અને રવિ સિઝનમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂ. ૭૩૭૦ કરોડની જોગવાઈ.

આ પણ વાંચો-  શું તમે જાણો છો વર્ષ 2021-2022 માટે રજૂ કરાયેલા બજેટના પૈસા ક્યાંથી આવશે?

vlcsnap 2021 03 03 15h38m27s023 શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે? vlcsnap 2021 03 03 15h39m05s557 શ્રમ-રોજગાર વિભાગ માટે રૂપિયા 1502 કરોડ બજેટની ફાળવણી ક્યાં અને કેવી રીતે કરાશે?

આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા

આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો-   સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો