દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૦૪-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ ચૌદસ
- રાશી :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- હસ્ત (રાત્રે ૦૮:૦૦ સુધી.)
- યોગ :- હર્ષણ (સવારે ૦૪:૩૬ સુધી. એપ્રિલ-૨૩)
- કરણ :- ગર (બપોરે ૦૨:૧૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü કન્યા (સવારે ૦૯:૨૦ સુધી, એપ્રિલ-૨૩ )
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૧૨ એ.એમ ü ૦૭.૦૩ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૫.૪૭ પી.એમ. ü નથી.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૩ સુધી. ü સવારે ૦૭.૪૯ થી ૦૯.૨૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø શિવલિંગ પર અષ્ટગંધ મિશ્રિત જળ ચઢાવો.· ચૌદસ ની સમાપ્તિ : સવારે ૦૩:૨૭ સુધી. એપ્રિલ-૨૩·
- તારીખ :- ૨૨-૦૪-૨૦૨૪, સોમવાર / ચૈત્ર સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૧૨ થી ૦૭:૫૦ |
શુભ | ૦૯:૨૫ થી ૧૧:૦૧ |
લાભ | ૦૩:૫૦ થી ૦૫.૨૭ |
અમૃત | ૦૫:૨૭ થી ૦૭:૦૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૪ થી ૧૨:૩૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- સામાજિક યશ વધશે.
- માનસિક શાંતિ રહેશે.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શત્રુ સામે વિજય થશે.
- શુભ કલર: બદામી
- શુભ અંક: ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વધારે પડતો દેખાવ કરવો નહિ.
- સામાજિક કાર્યો થશે.
- આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે.
- આહાર વ્યહવારમાં ધ્યાન રાખવું.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહે.
- માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
- યાત્રાનો યોગ છે.
- નોકરીમાં પ્રમોશનના યોગ છે.
- શુભ કલર: બ્રાઉન
- શુભ અંક: ૯
- કર્ક (ડ, હ) :-
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો ઉકેલ મળે.
- વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ છે.
- વાહન સુખ પ્રાપ્ત થશે.
- મહેનત અનુકુળ પરિણામ મળે.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૮
- સિંહ (મ, ટ) :-
- વિરોધી હાવી થઈ શકે છે..
- ભેટ મળી શકે છે.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
- મનમાં શાંતિ તથા પ્રસન્ન રહેશે.
- શુભ કલર: નારંગી
- શુભ અંક: ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- સન્માનમાં વૃદ્ધિ થાય.
- તમારી વાતોને લોકો સાથે શૅર કરવાનું ટાળો.
- શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
- તમારા સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૯
- તુલા (ર, ત) :-
- તમારી પ્રગતિ થશે.
- કાર્યક્ષેત્રે મોટાં પડકારનો સામનો કરવો પડે.
- મહેનત અનુસાર ફળ મળશે..
- શિવ જાપ માળાનો પાઠ કરો..
- શુભ કલર: પિંક
- શુભ અંક: ૪
- વૃશ્વિક (ન, ય) :-
- વધારે કામથી થાક લાગે.
- બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
- સુખદ સંદેશાથી ઉત્સાહમાં વધારો થાય.
- અટવાયેલ કામ આજે પૂરા થાય.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો.
- કોઇને ઉધાર પૈસા આપવા નહિ.
- વરિષ્ઠ સભ્યોની મદદથી કોઇ નિર્ણય લેવો.
- યોગ અને પ્રાણાયામ કરો.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૩
- મકર (ખ, જ) :-
- દિવસ દરમિયાન આળસ રહેશે.
- માનસિક શાંતિ મળશે..
- ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
- પહેલી રોટલી ગાય માતાને ખવડાવો.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો.
- પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે.
- વિદેશ પ્રવાસ થઇ શકે છે.
- સ્વાસ્થ્ય સારું રહેશે.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૯
- મીન (દ, ચ, ઝ, થ):-
- વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે.
- જેનાથી મન પ્રસન્ન રહેશે.
- ખર્ચ પર નિયંત્રણ રાખો..
- સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૧
આ પણ વાંચો:હનુમાન જયંતિ પર આ ગ્રહોનો યોગ બનશે જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે
આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે