Health/ શારીરિક સંબંધ બાંધવાથી આ વાયરસથી થવાય છે સંક્રમિત, જાણો બચવાના ઉપાયો

હ્યુમન પેપિલોમાં વાયરસ એ ખૂબ જ ખતરનાખ વાયરસ છે. આ વાયરસ ખૂબ દ જલ્દી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. પણ શરીરમાં તેના ખાસ લક્ષણ દેખાતા નથી. આ કારણોસર વાયરસને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે.

Trending Health & Fitness
Cricket Tutorials YouTube Thumbnail 2 શારીરિક સંબંધ બાંધવાથી આ વાયરસથી થવાય છે સંક્રમિત, જાણો બચવાના ઉપાયો

હ્યુમન પેપિલોમાં વાયરસ એ ખૂબ જ ખતરનાખ વાયરસ છે. આ વાયરસ ખૂબ દ જલ્દી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. પણ શરીરમાં તેના ખાસ લક્ષણ દેખાતા નથી. આ કારણોસર વાયરસને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. આ વાયરસ શારીરિક સંપર્કથી થાય છે. ઓછામાં ઓછા 80 ટકા સેક્સુઅલી એક્ટીવ મહિલાઓ અને પુરુષો તેમના જીવન દરમિયાન આ વાયરસનો સામનો કરેલો હોય છે.

આ જાણવું જરૂરી છે કે આ વાયરસને કઇ રીતે રોકી શકાય, હ્યુમન પેપિલોમા વાયરસ શારીરિક સબંધ બાંધવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ સિવાય શારીરિક સબંધ બાંધતી વખતે નિરોધનો ઉપયોગ ન કરો ત્યારે પણ આ વાયરસ ફેલાય શકે છે.

HPV સંક્રમણને કઇ રીતે રોકવુ
ડૉક્ટર HVP સંક્રમણને રોકવા માટે નિરોધનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જો બંન્ને વ્યક્તિઓ માંથી એક પણ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ પણ ફોલ્લીઓ હોય તો તાત્કાલીક ડૉક્ટરને જાણ કરો અને આ સમયે શારીરિક સબંધ બાંધવાનું ટાળો. આ સીવાય ઘ્રુમ્રપાન અને દારુનું સેવન કરવાનું પણ ટાળો.

વાયરસથી કેવી રીતે બચવુ
જો તમે હ્યુમન પેપિલોમા વાયરસના સંક્રમણમાં છો. તો આ વાયરસનો ઇલાજ પણ છે. પરંતુ આ વાયરસને ઓળખીને HPVના બચાવ માટે એકથી વધારે લોકો સાથે શારીરિક સબંધ ના બાંધો. આ કરવાથી વાયરસના સંક્રમણથી બચી શકાય છે. HPV વાયરસના સંક્રમણથી મહિલાને સર્વાયકલ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તજજ્ઞોના કહેવા અનુસાર મહિલાઓએ આ વાયરસની તપાસ કરવાતા રહેવુ જોઇએ અને ડૉક્ટરની સલાહ પણ લેવી જોઇએ. રિપોર્ટ અનુસાર મહિલાઓને સર્વાયકલ કેન્સર થવાનું કારણ મોટા ભાગે HPV જ હોય શકે છે.

HVP વાયરસના સંક્રમણથી વઘારે નુકસાન થતુ નથી અને સમયની સાથે આ વાયરસની અસર પણ ઓછી થઇ જાય છે. જો તમારા પ્રાઇવેટ પાર્ટમાં ગાંઠ છે તો તેનો ઇલાજ પણ કરાવી શકો છો.

HVP થવાથી તમારા શરીરમાં અન્ય કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આ બીમારી દરમિયાન ગળાનું કેન્સર અને પુરુષોના પાઇવેટ પાર્ટમાં કેન્સર થવાની સંભાવના રહેલી છે. જો આ વાયરસને આપણે ગંભીરરીત ન લઇએ તો એ કેન્સરનું કારણ બને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?